________________
૪
સાદિ અનાદિ પ્રરૂપણા
જે મૂળ-ઉત્તર પ્રકૃતિઓની સત્તા અનાદિ-સાત હોય છે તેઓની દેશોપશમના ૪ પ્રકારે
મળપ્રકૃતિઓ આઠેયના ચાર પ્રકાર...
અનાદિ મિથ્યાત્વીને
અભયને
ભયને
સાન્ત
સાહિ
૯ મે જઇ પડનારને ઉત્તરપ્રકૃતિઓ- ઉલ્યમાન ૨૩ + જિનનામ
૧૪ આયુ શેષ ૧૩૦ ધ્રુવસત્તાક પ્રકૃતિઓની ચારે પ્રકારે.... મિથ્યા અનંતા-પોતપોતાના અપૂર્વકરણની ઉપર જઇ પડનારને સાદિ હોય, શેષ સુગમ ૯ મે જઇ પડનારને સાદિ
શેષ કર્મોનીપ્રકૃતિસ્થાનદેશોપશમના- સામાન્યથી જે સત્તાસ્થાન હોય તે બધા મળે. મોહનીય કર્મ- ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૧
શેષ સત્તાસ્થાનો અનિવૃત્તિકરણે હોવાથી દેશોપશમના હોતી નથી.
નામકર્મ
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ–૨
અનાદિ
અનંત
અધ્રુવસત્તાક હોવાથી સાહિ–સાન જ
પ્રકૃતિસ્થાનસક્રમમાં જે સ્થાનો કા હતા તે યશનામ સાથે અહીં
સમજ્યા.
માટે ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪, ૮૨
આમાંના પ્રથમ ૪ સામાન્યથી ૮ માના અંત સુધી હોય.
છેલ્લા ૩ એકેન્દ્રિયાદિને હોય, પણ શ્રેણિમાં ન હોય.
જ્ઞાનાવરણ, દર્શના, વેદનીય અને અંતરાયમાં અનુક્રમે ૫, ૭, ૨ અને ૫ પ્રકૃતિઓનું ૧-૧ પ્રકૃતિસ્થાન જાણવું. શેષ સત્તાસ્થાનો ૭ મે કે ઉપર હોવાથી દેશોપશમના હોતી નથી.
આયુષ્યમાં ભવાંતર આયુ બંધાયા પછી બે પ્રકૃતિઓ સત્તામાં હોવાથી (બન્નેમાં દેશોપશમના ચાલુ હોવાથી) બેનું પ્રકૃતિસ્થાન અને એ પૂર્વે ૧ નું