Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 116
________________ સાવિધિ ૧૦૫ મિશ્ર, દેવદ્વિક, વિક્લત્રિક, આહા-૭, મનુઆનુવ, સૂક્ષત્રિક અને જિના આ ૧૮ અનુદયસંકોચ્છા છે. ઉત્કૃ સ્થિતિબંધથી પડ્યા પછી તરત જ આ પ્રવૃતિઓ બંધાય છે, પણ ઉદય હોતો નથી. માટે ઉદયસમય પણ બાદ કરવો પડે છે. યસ્થિતિ તો ઉદય કે અનુદયવતિની તુલ્ય જ હોય છે. જથી ક્ષિથતિ સારn@ાળબિલ્વ સંજવ, કોધ, માન, માયા, ૧૦. જઘ સ્થિતિસંક્રમ તુલ્ય જ સ્થિતિસરા પુવેદ, હાસ્ય વક હોય છે. આ ૧૦ પ્રકૃતિઓનો ચરમસંકમ અંતરમાં રહેલો જીવ કરે છે. એટલે ઉદયાવલિકા તો સત્તામાં પણ હોતી જ નથી. બીજી સ્થિતિમાં જેટલી સ્થિતિસતા હોય તે બધી સંક્રમે છે, માટે જઘ૦ સ્થિતિસંક્રમ તુલ્ય જઘસ્થિતિસરા જાણવી. * શેષ પ્રવૃતિઓમાં ૧નિષક રૂપ ૧ સ્થિતિ જઘસ્થિતિસરા તરીકે મળે છે, વિશેષ એ કે એ વખતે ઉદયવતી પ્રવૃતિઓમાં તેની સ્થિતિ ૧ સમય હોય છે અને અનદયવતીમાં ૨ સમયની હોય છે.' ધારો કે ૧૦૦ મો સમય એ ૧૪ મા ગુણઠાણાનો ચરમસમય છે. એ વખતે મનુષ્યગતિ એ ઉદયવતી પ્રતિ છે, પણ દેવગતિ એ ઉદયવતી પ્રકૃતિ નથીઅનુદયવતિ છે. ૧૦૦માં સમયે મનુષ્યગતિનો ઉદય હોવાથી એની સત્તા કે જેની સ્થિતિ ૧૦૦ મા સમયપ ૧ સમયની છે તે તો માનવી જ પડે છે, કેમકે સત્તા વિના ઉદય હોય ન શકે. એટલે મનુષ્યગતિની આ જa. સ્થિતિસતા ૧૦૦ મા સમયે ૧ સમય સ્થિતિની મળે છે. પણ ૧૦૦ મા સમયે દેવગતિનો ઉદય ન હોવાથી એ મનુ ગતિવગેરેમાં નિબુક્સકમથી સંકમી ગઇ હોય છે. તેથી એ સમયે એની સત્તા માની શકાતી નથી. ઉલમા સમયે આ ૧૦૦માં સમયે ઉદયમાં આવવાની યોગ્યતાવાળા નિષેકગતિ દલિકોનો તિમુક્સકમ થયો હોતો નથી, એટલે એની સત્તા દેવગતિ રૂપે હોય છે જેની સ્થિતિ ૯૯ અને ૧૦૦મા સમયરૂપ બે સમયની છે. વળી આ ૯૯ મા સમયે જ ઉદય પામવાની યોગ્યતાવાળા નિકગત દલિકો તો ઉદયવતીમાં સંક્રમી ચૂક્યા હોવાથી એ નિષેકની દેવગતિપે સત્તા હોતી નથી. તેથી હિમા સમયે અનુદયવતી એવી દેવગતિની પણ એક જ (૧૦૦મા) નિષેકરૂપે એક સ્થિતિની સત્તા હોય છે જેનો સ્થિતિકાળ ૯ અને ૧૦૦ મા સમયપ બે સમય છે. આમ અનુદાયવતીની જ સ્થિતિસતા આગળા સમયે બે સમયસ્થિતિક સ્થિતિની હોય છે.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186