Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 184
________________ પરિશિષ્ટ-પક શ્રેણિ ૧૭૩ વિચ્છેદ થાય છે એવો પણ કેટલાક પૂર્વાચાર્યોનો પ્રધાન મત છે. આનુપૂર્વીનો ઉદય માત્ર વિગ્રહગતિમાં હોવાથી ચૌદમે ગુણઠાણે હોતો નથી. અને તેથી અનુદયવતી આ પ્રવૃતિઓનો સત્તાવિચ્છેદ ચિરમસમયે માનવો જ સંગત છે. ચરમસમયે તેર પ્રકૃતિઓના સત્તાવિચ્છેદની કરેલી વાતની સંગતિ અનેક જીવોની અપેક્ષાએ કરવી ઉચિત છે. ચરમસમયે શાતાના ઉદયવાળાને શાતાનો અને અશાતાના ઉદયવાળાને અશાતાનો સત્તાવિચ્છેદ થતો હોવાથી અનેક જીવાપેલયા ૧૩ પ્રકૃતિઓનો સત્તાવિચ્છેદ કહેવાય છે. આ પ્રમાણે કમ્મપયડીચૂર્ણિની ટીપ્પણમાં જણાવેલું છે.) સિદ્ધાવસ્થાધિર૧) સર્વકર્મક્ષય થયે જીવ, સમયાંતર કે પ્રદેશાંતરને સ્પર્શી વિના એ જ એક સમયે સિદ્ધ થાય છે. (૨) સિદ્ધ થયેલા જીવો લોકારો રહેલી ૪૫લાખ યોજનવ્યાસવાળી ઈષપ્રાગભારા નામની પુથ્વીપર લોકાગને સ્પશનિ સાદિ અનંતકાળ માટે રહે છે. (૩) જ્ઞાનાવરણના ભયથી અનંત કેવલજ્ઞાન, દર્શનાના ભયથી અનંતકેવલદર્શન, વેદનીયના ક્ષયથી અનંતસુખ, મોહનીયના ભયથી સાયિક સમ્યત્વ-સાયિક ચારિત્ર, આયુષ્યના ક્ષયથી અક્ષયસ્થિતિ, નામગોત્રના ભયથી અમૂર્ત-અનંત અવગાહના અને અંતરાયના લયથી અનંતવીર્ય આ આઠ ગુણો તેઓને પ્રાપ્ત થયેલા હોય છે. કાર્યક્રશ્વિક મતે એક ભવમાં બને શ્રેણિ માંડી શકાય છે, પણ બે વાર ઉપશમણિ માંડના ક્ષપકશ્રેણિ માંડી શક્તો નથી. સિદ્ધાન્તના મતે એક ભવમાં એક જ શ્રેણિ મંડાય છે, પણ બે વાર ઉપશમશ્રેણિ માંડી શકે છે. કાપકશ્રેણિ માંડનાર જીવને કઇ કઇ માર્ગણાઓમાં બંધાયેલું દલિક નિયમા સત્તામાં હોય, કઇ કઇ માણાઓમાં બંધાયેલું દલિક ભજનાએ હોય અને કોઈ માર્ગણામાં બળ દલિક નિયમો હોય જ નહીં એની પ્રરૂપણા, તેમજ સમયપ્રબળ ભવબળ સમયપ્રબશેષક, (૪)

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186