Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 185
________________ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ ભવબશેષક, નિર્લેપનસ્થાનો વગેરેની પ્રરૂપણા કયાયપાતચૂર્ણિ, ખગસેઢી વગેરે માં આપેલી છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવી. લપકશ્રેણિ દ્વારા સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયેલા અનંતા સિદ્ધાત્માઓને કોટિ કોટિ વંદના... W

Loading...

Page Navigation
1 ... 183 184 185 186