________________
૧૨૦
કર્મપ્રતિપદાર્થો ભાગ-૨
ચિરમ સમયે, બીજી સ્થિતિમાં રહેલ ચરમખંડના દલિક સહિત જે સત્તાસ્થાન હોય છે ત્યારથી માંડી ૧-૧ સ્પર્ધક વધતાં વધતાં યાવત્ નપુંવેદના ઉત્થપ્રદેશ સત્તાસ્થાન સુધી એકોતરવૃદ્ધિવાળાં સત્તાસ્થાનો મળે છે. આ બીજું સ્પર્ધક છે.
આ જ પ્રમાણે સ્ત્રીવેદ માટે પણ બે સ્પર્ધકો જાણવા. એમાં લપકશ્રેણિ સ્ત્રીવેદથી મડિલી જાણવી. * પુરુષવેદ- પુરુપદે શ્રેણિ માંડનારને ઉપર મુજબ બે સ્પર્ધકો મળે છે
તેમજ બે સમય ન બે આવલિકાના સમય અને
યોગસ્થાનોના ગુણાકાર જેટલા સ્પર્ધકો અધિક મળે છે. ચરમસમયદકને લપિતકર્માશથી ગુણિતકર્માસ સુધી એકોત્તરવૃદ્ધિવાળા જે નિરંતર સત્તાસ્થાનો મળે છે તેનું એક સ્પર્ધક, પિતકમાંશ ચિરમસમવેદના ચરમખંડ સહિતના સત્તાસ્થાનથી ઉ. પ્રદેશસત્તાસ્થાન સુધી જે નિરંતર એકોત્તરદ્ધિવાળા સત્તાસ્થાન મળે છે તેનું બીજું સ્પક-પંવેદના બંધ-ઉદય વિચ્છેદસમયે, સમયજૂન ૨ આવલિકામાં બંધાયેલ અને એના પછી એટલા જ સમયમાં ખપી જનારું દલિક સત્તામાં હોય છે. તેથી, અદકના પ્રથમસમયે, ૨ સમયગૂન ૨ આવલિકામાં બંધાયેલું દલિક એટલા જ સમયો માટે વિદ્યમાન હોય છે. આ ૨ સમયજૂન ૨ આવલિકાના સમય દરમ્યાન મળતા સત્તાસ્થાનો સંભવત્રિકની જેમ માત્ર યોગસ્થાનોને સાપેક્ષ હોય છે. વળી સંજવત્રિકમાં તો એ વખતે ૧ આવલિકા પ્રથમસ્થિતિ શેષ હતી જેના કારણે એક આવલિકાના સ્પર્ધકો પૂર્વોક્ત ૨૯ પ્રકૃતિની જેમ મળ્યા. જ્યારે પુ. વેદમાં પ્રથમ સ્થિતિ છે નહીં. તેથી સંજવ.ત્રિકમાં ૨ સમય ન્યૂન ૧ આલિકાની જેમ અહીં ૨ સમયજૂન ૨ આવલિકાના સમયો અને યોગસ્થાનોના ગુણાકાર જેટલા સત્તાસ્થાનો (ઉપચરિત સ્પર્ધકો) અધિક મળે છે. (અહીં પણ જુદા જુદા સમયે સંભવિત યોગસ્થાનોથી થતા સંવેધના ભાંગા અનુસાર સત્તાસ્થાનો જાણવા.) * ઉદ્વલ્યમાન ૨૩ પ્રકૃતિઓ- | એક સ્પર્ધક
સગા- સૂનિગોદમાં કર્મસ્થિતિ પાળીને ત્રસકાયમાં જાય. વારંવાર સમ્યક્વ, દેશ-સર્વવિરતિ પામીને ૪ વાર કષાયોને ઉપશમાવી સાયિક ૧૩ર. સાગરો. પાળી મિથ્યાત્વે જાય. દીર્ઘ ઉલનાકાળે ઉવેલીને જયારે ચરમખંડ