________________
સતાવિધિ
૧૨૧
અન્યત્ર સંકમ્પમાણ સંતાન ન્યાયે સંકમી જાય, અને ઉદયાવલિકા તિબુક સંકમથી ભોગવાતી જાય ત્યારે ચિરમસમયે બેસમય સ્થિતિક ૧ સ્થિતિ જે શેષ હોય એ જ. પ્રદેશસત્તા હોય છે. ત્યારથી ૧-૧ રસ્ક વધારતાં વધારતાં ઉ.પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતર એકોતરવૃદ્ધિવાળાં સ્થાનો મળે છે. આ બધાનું એક જ સ્પર્ધક હોય છે. એ જ રીતે મિક્સ માટે પણ જાણવું.
ઉદ્વલ્યમાન અન્ય પ્રવૃતિઓ માટે પણ આ જ પ્રમાણે એક સ્પર્ધક હોય છે, કિન્તુ એમાં સભ્ય પ્રાપ્તિ આદિની પ્રક્રિયા લેવી નહીં. * સંજવલોભ, યશ- | ૧-૧ સ્પક
અભપ્રાયોગ્ય જઘ૦ કરી ત્રસમાં ઉપશમશ્રેણિ સિવાયની પિતકર્માશની શેષ પ્રક્રિયા દ્વારા દલિકો ખપાવી દીર્ઘકાળ સંયમ પાળી ક્ષપણાઈ ઉદ્યત થાય. યથાપ્રવૃત્ત કરણના ચરમસમયે જઘ પ્રદેશસતા હોય. (ત્યારબાદ ગુણસંકમથી પુષ્ટ થવા માંડે ત્યારથી માંડીને ઉપદેશસત્તાસ્થાન સુધીના એકોતરવૃદ્ધિવાળા નિરંતર સ્થાનો મળે છે. આ બધાનું એક સ્પક હોય
છે.
* હાસ્યાદિ - સંજવલોભ મુજબ. પણ ૪ વાર ઉપશમશેણિ માડે, પછી
સ્ત્રી-નપું. વેદને પુષ્ટ કરી મનુષ્ય થાય. દીર્ધકાળ સંયમ પાળી ક્ષપકશ્રેણિ માડ. એમાં ચરમખંડના નિલેપનનો ચરમસમય બાકી હોય ત્યારે જઘ પ્રદેશસતા મળે છે. ત્યારબાદ ઉત્તરાર ૧-૧ રસ્ક વધતાં યાવત્ ઉલ્ક પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતર
સત્તાસ્થાનોનું એક જ સ્પર્ધક હોય છે. શાના ૧૪ - ૧રમા ગુણઠાણાના સંખ્યાત બહુભાગ સુધી આના સ્થિતિઘાત
વગેરે ચાલે છે. ત્યારબાદ શેષ એક સંખ્યાતમા ભાગમાં તે હોતા નથી. આ કાળમાં જેટલા સમયો હોય તેના કરતાં એક વધુ સ્પર્ધક હોય છે. તે આ રીત - આ શેષ ભાગના તે તે પ્રત્યેક સમયે પિતકર્માશથી ગુણિતકર્માશ સુધી નિરંતર વૃદ્ધિવાળા, સ્થાનોનું ૧-૧ સ્પર્ધક મળે છે. એટલે જેટલા સમયો છે એટલા સ્પર્ધક થયા. સ્થિતિખંડના ચરમસમયે પિતકર્માશ ના સત્તાસ્થાનથી લઇ ઉલૂપ્રદેશસત્તાસ્થાન સુધીનું એક અન્ય સ્પક મળે છે.