________________
૧૮
કર્યપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ બહભાગ સ્થિતિસરાને અને રસધાત દ્વારા (અશુભપ્રકૃતિના)
અનંતબહુભાગ રસને હણી નાખે છે. (૩) પ્રથમસમયે જે અસંમાભાગ પ્રમાણ જીવપ્રદેશો શરીરમાં રહી
ગયેલા તેના અસં. બહુભાગ પ્રદેશોને બીજા સમયે બહાર કાઢી
વિસ્તાર છે. સ્થિતિઘાત-રીવાત પૂર્વવત્ ક્રે છે. (૪) બીજા સમયે જે અસંમા ભાગ પ્રમાણ જીવપ્રદેશો શરીરમાં રહી
ગયેલા તેના અસં. બહુભાગ પ્રદેશોને ત્રીજા સમયે બહાર કાઢી
વિસ્તરે છે. સ્થિતિઘાત-સઘાત પ્રથમસમયની જેમ જ થાય છે. ૫) ત્રીજા સમયે પણ બાકી રહી ગયેલા સ્વપ્રદેશોને ચોથા સમયે એવી
રીત વિસ્તારે છે કે જેથી એક એક આત્મપ્રદેશ લોકાકાશના એક એક આકાશ પ્રદેશ પર ગોઠવાયેલો હોય છે. સ્થિતિઘાત-૨સઘાત
પ્રથમસમયવધુ થાય છે. (૬) આ ચોથા સમયે લોકપૂરણકાળ) ગણ કર્મોની સ્થિતિસના
અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે જે શેષ આયુષ્ય કરતાં સંખ્યાતગુણ હોય
હવેથી પૂhકમ કરતાં વિપરીતકમે આત્મપ્રદેશોને સંકોચી લોકપૂરણવગેરેને સંહરી લે છે. પાંચમા સમયે પ્રતટસ્થ થયેલ જીવ સંખ્યાતબહુભાગપ્રમાણ સ્થિતિઘાત અને અનંતબહુભાગ પ્રમાણ રસઘાત કરે છે. ૧ થી ૫ સમય સુધી પ્રત્યેક સમયે સ્થિતિશાત-સઘાત થતા હતા. છા સમયથી તે અંતર્મ અંતર્મુહૂર્ત થાય છે. એ બને કમશ:
સંખ્યાતબહુભાગ અને અનંતબહુભાગ પ્રમાણ થાય છે. ૯) કેવલિસમુઠ્ઠાત દરમ્યાન પહેલા અને આઠમા સમયે
ઔદારિકકાયયોગ, બીજા, છકા અને સાતમા સમયે ઔદા મિશકાયયોગ તેમજ ત્રીજા-ચોથા-પાંચમા સમયે
કામણકાયયોગ હોય છે. ૪૩ યોગનિરોધ પ્રક્રિયા અધિકાર(૧) કેવલિસમુદ્યા પછી કે એ ન કરનાર જીવો આયોજિકાકરણ પછી
અંતર્મુહૂર્તબાદ બાદરકાયયોગના બળથી કમશ: ભાદરવચનયોગનો નિરોધ, વિશ્રામ, બાદરમનોયોગનો નિરોધ, વિશ્રામ, ઉચ્છવાસનો નિરોધ, વિશ્રામ, બાદરકાયયોગનો નિરોધ અને વિશ્રામ કરે છે. આ