________________
૧૬
કર્મપતિ-પદાર્થો ભાગ-૨ થાય છે. ત્યાર બાદ હજારો હજારો સ્થિતિખંડના અંતરે આતરે
ચઉ, તેઈડ, બેઈઝ, અને એક પ્રાયોગ્ય સ્થિતિસરા થાય છે. (૨) હવે પછી ૫ સ્થિતિબંધ અલ્પબદુત્વ અધિકારમાં જે કમે
સ્થિતિબંધની હાનિની વાત કરી છે એ જ કએ સ્થિતિસત્તાની હાનિની વાત જાણવી. જે વાત નવા નવા સ્થિતિબંધો માટે અને તેના અલ્પબદુત્વ માટે હતી તે નવા-નવા સ્થિતિખંડનો અને એના અલ્પબદુત્વ માટે જાણવી. તેથી છેવટે સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ
૫ ના (૧૨) જેવું થશે. (૩) એ અલ્પબદુત્વના કામે હજારો સ્થિતિખંડ ગયા પછી અસંખ્ય
સમયમબદ્ધની ઉદીરણા થાય છે. સની પચેન્દ્રિયજીવ ઉત્કૃષ્ટ યોગે અસંખ્યસમયમાં જેટલું દલિક બાંધે એટલા દલિકોની પ્રતિસમય
ઉદીરણા થવી એ અસંખ્યસમય પ્રબદ્ધ ઉદીરણા કહેવાય છે. |૮-૧૬ સંક્રમણ અધિકાર(૧) હજારો સ્થિતિખંડ બાદ ૮ કષાયોના સંકામક બને છે. સ્થિતિખંડ
પથર્દૂમાં આઠેય કષાયો સંક્રમી જાય છે. અને એની માત્ર ૧ ઉદયાવલિકા શેષ રહે છે. જે તિબુક્સકમથી ભોગવાઈ જાય છે. ત્યારબાદ સ્થાવર, સૂકમ, તિર, નરક દ્વિક, આતપ, ઉદ્યોત, સાધારણ, જાતિચતુષ્ક અને થીણહિત્રિક આ ૧૬નો સંક્રામક બને છે. સ્થિતિખંડ પૃથક્વ માં એ ૧૬ પ્રવૃતિઓને સંપૂર્ણ સંકમાવી દે છે,
માત્ર ઉદયાવલિકા શેષ રહે છે. જે તિબુક સંકમથી ભોગવાઇ જાય છે. દેશઘાતીબંધ અધિકાર
સ્થિતિખંડ પૃથક્વ બાદ, સ્થિતિખંડ પૃથક્વના આંતરે આંતરે દેશઘાતી પ્રવૃતિઓનો નીચેના કમે દેશઘાતીબંધ શરૂ થાય છે. અર્થાત આ ક્રમાનુસારે તે તે સ્થાનથી તે તે પ્રકૃતિના સર્વથાતિ રસસ્પદ્ધકોનો
બંધ થતો નથી. (૧) મન:પર્યવક્ષાના અને દાનાંતરાય (૨) અવધિબ્લિક અને લાભાંતરાય (૩) શ્રુતજ્ઞાના, અચક્ષુદર્શના. અને ભોગાંતરાય () ચક્ષુદર્શના