Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 166
________________ પરિશિષ્ટ-જાપક શ્રેણિ ૧પપ ૨). સંગ્રહકિકિમાંથી ઉપાડેલા દલિને કોઈની ત્રીજીમાં અને માનની પ્રથમમાં સંક્રમાવે છે......કોધની ત્રીજી કિશિમાંથી દલિકને માનની પ્રથમકિતિમાં સંકમાવે છે. જે સંગ્રહકિદિનો ઉદય ચાલુ હોય તે કિકિની પછીની અભ્યરસવાળી સંગ્રહકિદિમાં, અન્યસંગ્રહકિઓિ કરતાં સંખ્યાતગુણ પ્રદેશો સંકમાવે છે. તેથી કોધની પ્રથમ સંગ્રહકિદિના ઉદયાળે સંકમતા દલિકોનું અલ્પબહુત્વ આવું હોય છે.કોઈની બીજીમાંથી માનની પહેલીમાં અલ્પ કોઇની ત્રીજીમાંથી માનની પહેલીમાં V માનની પહેલીમાંથી માયાની પહેલીમાં માનની બીજીમાંથી માયાની પહેલીમાં માનની ત્રીજીમાંથી માયાની પહેલીમાં માયાની પહેલીમાંથી લોભની પહેલીમાં માયાની બીજીમાંથી લોભની પહેલીમાં માયાની ત્રીજીમાંથી લોભની પહેલીમાં લોભની પહેલીમાંથી લોભની બીજીમાં લોભની પહેલીમાંથી લોભની ત્રીજીમાં કોધની પહેલીમાંથી માનની પહેલીમાં કોધની પહેલીમાંથી કોઇની ત્રીજીમાં આ કોઇની પહેલીમાંથી કોઈની ત્રીજીમાં * કોઈની બીજી કિરિમાંથી કોધની ત્રીજીમાં, માનની પહેલીમાંથી માનની ત્રીજીમાં તથા બીજીમાં, માનની બીજીમાંથી માનની ત્રીજીમાં સંકમતું દલિક વગેરેનું અલ્પબદુત્વ કષાયપ્રભુત ચૂર્ણિ-ખવરસેઢી વગેરેમાં આપ્યું નથી. ૩રબદ્ધદલિક દશ્યમાનતા અધિકાર(૧) કોધનું નવું દલિક માત્ર પ્રથમસંગ્રહકિતિમાં જ પડતું હોવાથી બંધાવલિકા સુધી તો એ એમાં જ દશ્યમાન હોય છે. બંધાવલિકા વીત્યે એ સંકમથી કોઈની બીજી, ત્રીજી અને માનની પ્રથમસંગ્રહકિકમાં દશ્યમાન બને છે. (આનુપૂર્વી સંક્રમ હોવાથી એ માયા, લોભમાં સંક્રમી શકતું નથી.) એટલે બીજી આવલિકા < ળ < < < < < < <

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186