Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 140
________________ પરિશિષ્ટ-કાપક શ્રેણિ ૧૨૯. થાય છે.) ત્યારબાદ એ ગુણકાર સભ્ય. મોહના ચરમખંડને ઉકેરવાના ચિરમસમય સુધી ચાલે છે. ચરમસમયે પાછી પૂર્વે જણાવ્યા મુજબ ગુણકાર પરાવૃતિ થાય છે. ગુણકાર પરાવૃત્તિ શબ્દનો અર્થ સમજીએ.. ગુણશ્રેણિ રચનામાં પ્રથમ કરતાં બીજા નિકમાં, બીજા કરતાં ત્રીજા નિષેકમાં એમ ઉત્તરોત્તર જેટલા ગણું દલિક નાંખે છે એ ગુણક અહીં ગુણકાર તરીકે અભિપ્રેત છે. જેમ કે ગુણશ્રેણિરચનાના પ્રથમ સમયે, ધાશે કે પ્રથમ, દ્વિતીય વગેરે નિકોમાં કમશ: ૧૦, ૧૦૦, ૧૦૦ જેટલું દલિક નાંખે છે તો ગુણકર ૧૦ છે. બીજા સમયે,પ્રથમાદિનિકોમાં કમશ: ૫૦, ૫૦, ૫૦૦૦... વગેરે દલિો રચાય છે. અહીં પણ ગુણકાર ૧૦ જ છે, માટે ગુણકાર પરાવતિ નથી. આ રીતે ઉત્તરોત્તર નિકોમાં પડતાં દલિકોનો ગુણક ચિરમસમય સુધી બદલાતો નથી. ચરમસમયે પ્રથમાદિ નિકોમાં પડતું દલિક ધારોકે ૧૦૦૦, ૫૦૦૦૦, ૨૫૦૦૦૦૦...વગેરે છે, તો ગુણક ૫૦ થઇ જવાથી ગુણકાર પરાવતિ થઇ છે. (૧૯) અવશિષ્ટ સર્વસ્થિતિ ક્ષીણ થયે ક્ષાયિક સમ્યક્તી બને છે. ત્યાર બાદ જો પરભવાયુ કે જિનનામ કર્મ બાંધ્યું ન હોય તો અંતર્યુ પછી અવશ્ય કાપક શ્રેણિ માંડે છે. (૨૦) દર્શનમોહકપકને અપૂર્વકરણના પ્રથમસમયથી માંડીને ક્તકરણકાળના પ્રથમસમય સુધીના કાળમાં સંભવિત પદાર્થોનું ૩૩ બોલનું અલ્પબદુત્વ અનુભાગખંડને ઉકેરવાનો જઘકાળ (૨) અનુભાગખંડને ઉકેરવાનો ઉત્કૃષ્ટ કાળ ૩) સ્થિતિખંડને ઉકેરવાનો જઘકાળ અને જસ્થિતિબંધઅળા (પરસ્પરતુલ્ય) () એ બન્નેનો ઉત્કૃષ્ટકાળ (૫) તકરણકાળ (૬) સભ્યત્વનો પણાકાળ ૮ વર્ષની સજા થઇ ત્યારથી કુતકરણ થવા વચ્ચેનો કળ) (૧) અલ્પ

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186