________________
પરિશિષ્ટ-કાપક શ્રેણિ
૧૨૯.
થાય છે.) ત્યારબાદ એ ગુણકાર સભ્ય. મોહના ચરમખંડને ઉકેરવાના ચિરમસમય સુધી ચાલે છે. ચરમસમયે પાછી પૂર્વે જણાવ્યા મુજબ ગુણકાર પરાવૃતિ થાય છે. ગુણકાર પરાવૃત્તિ શબ્દનો અર્થ સમજીએ.. ગુણશ્રેણિ રચનામાં પ્રથમ કરતાં બીજા નિકમાં, બીજા કરતાં ત્રીજા નિષેકમાં એમ ઉત્તરોત્તર જેટલા ગણું દલિક નાંખે છે એ ગુણક અહીં ગુણકાર તરીકે અભિપ્રેત છે. જેમ કે ગુણશ્રેણિરચનાના પ્રથમ સમયે, ધાશે કે પ્રથમ, દ્વિતીય વગેરે નિકોમાં કમશ: ૧૦, ૧૦૦, ૧૦૦ જેટલું દલિક નાંખે છે તો ગુણકર ૧૦ છે. બીજા સમયે,પ્રથમાદિનિકોમાં કમશ: ૫૦, ૫૦, ૫૦૦૦... વગેરે દલિો રચાય છે. અહીં પણ ગુણકાર ૧૦ જ છે, માટે ગુણકાર પરાવતિ નથી. આ રીતે ઉત્તરોત્તર નિકોમાં પડતાં દલિકોનો ગુણક ચિરમસમય સુધી બદલાતો નથી. ચરમસમયે પ્રથમાદિ નિકોમાં પડતું દલિક ધારોકે ૧૦૦૦, ૫૦૦૦૦, ૨૫૦૦૦૦૦...વગેરે છે, તો
ગુણક ૫૦ થઇ જવાથી ગુણકાર પરાવતિ થઇ છે. (૧૯) અવશિષ્ટ સર્વસ્થિતિ ક્ષીણ થયે ક્ષાયિક સમ્યક્તી બને છે. ત્યાર બાદ જો
પરભવાયુ કે જિનનામ કર્મ બાંધ્યું ન હોય તો અંતર્યુ પછી અવશ્ય કાપક
શ્રેણિ માંડે છે. (૨૦) દર્શનમોહકપકને અપૂર્વકરણના પ્રથમસમયથી માંડીને ક્તકરણકાળના
પ્રથમસમય સુધીના કાળમાં સંભવિત પદાર્થોનું ૩૩ બોલનું અલ્પબદુત્વ
અનુભાગખંડને ઉકેરવાનો જઘકાળ (૨) અનુભાગખંડને ઉકેરવાનો ઉત્કૃષ્ટ કાળ ૩) સ્થિતિખંડને ઉકેરવાનો જઘકાળ અને જસ્થિતિબંધઅળા
(પરસ્પરતુલ્ય) () એ બન્નેનો ઉત્કૃષ્ટકાળ (૫) તકરણકાળ (૬) સભ્યત્વનો પણાકાળ
૮ વર્ષની સજા થઇ ત્યારથી કુતકરણ થવા વચ્ચેનો કળ)
(૧)
અલ્પ