Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur
View full book text
________________
૧૨
* ધ્રુવબધી શુભ ૨૦ (તે૭, શુભવર્ણાદિ ૧૧, ગુરુ, નિર્માણ)
* સ્થિર શુભ –
જિન –
*આહા૦૭
-
* એકસ્થાવ, આતપ,
"
ઉદ્યોત –
* વિક્લત્રિક, સ્. ત્રિક
* અનંતા ૪
જાન્યા પ્રદેશસાહિત્યિા –
-
* સમિા -
કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨
૪ થાર ઉપશમશ્રેણિ માંડી શીઘ્રક્ષપક થનારને સ્વસ્થ બંધવિચ્છેદસમયે.
સામાન્યથી ક્ષપિતકર્માંશ જીવને પોતપોતાની સત્તાના ચરમસમયે.....
(વિશેષતા)
* સંજય૰ત્રિક, પુ.વૈદ
ઉપરોક્ત ૨૦ મુજબ
દેશોને ૨ પૂર્વકોડ + ૩૩ સાગરો સુધી બંધ કરી સપક થનારને બંધવિચ્છેદસમયે.
દેશોન પૂર્વકક્રોડ પૃથક્ક્સ કાળમાં વારંવાર બાંધીને ક્ષપક થનારને બંધવિચ્છેદસમયે.
નપું. વેઠની જેમ ઈશાનદેવના ચરમસમયે
પૂર્વકોડ પૃથક્ક્સ સુધી મનુ.તિર્યંચ ભવોમાં બાંધીને પછી સ્વસ્થ પ્રાયોગ્યભવમાં જવાના પૂર્વસમયે ઉલ્કુ પ્રદેશસત્તા હોય.
ક્ષપિતકર્માંશ વિસયોજક પાછો મિથ્યાત્વે અંતમુ માટે જઇ આ પ્રકૃતિઓ બાંધી સમ્યક્ત્વ પામી ૧૩૨ સાગરો બાદ ક્ષપણા કરે તેમા એક સ્થિતિ શેષ હોય ત્યારે જયપ્રદેશસત્તા હોય. ૧૩૨ સાગરો સમ્ય પાળે, મિથ્યાત્વે જઇ ચિર
વેલના કરે. પોતપોતાની શેષ રહેલી ઉદયાવલિકા ક્ષીણ થતા થતા એક સ્થિતિ શેષ હોય (ચિરમસમયે) ત્યારે જઘ. પ્રદેશસત્તા હોય. સંભવિત જઘ૰ યોગે તે તેનો ચરમબંધ કરનાર જીવને સત્તાના ચરમસમયે. માત્ર આ ચરમબંધનું અસ.માભાગનું દલિક સત્તામાં હોય છે તે.
Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186