________________
કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ ભોગવાય છે તે સ્થિતિમયે થનાર સ્વભાવઉદય છે. સ્વાભાવિક રીતે સ્થિતિ હજુ બીણ થઇ ન હોવા છતાં ઉદીરણાકરણરૂપ પ્રયોગથી દલિકોનો ઉદયાવલિકામાં પ્રક્ષેપ કરીને જે ભોગવાય છે તે પ્રયોગ ઉદય અથવા ઉદીરણા ઉદય કહેવાય છે.
આમ જે નિકોમાંથી ઉદીરણા થાય છે તે બધી સ્થિતિઓના દલિકો પણ ઉદય પામતા હોવાથી એ સ્થિતિઓ પણ ઉદયયોગ્ય સ્થિતિઓ કહેવાય છે. ઉદયસમય ઉદયયોગ્ય હોવા છતાં ઉદીરણાયોગ્યહોતા નથી. તેથી ઉદીરણાયોગ્ય સ્થિતિઓ કરતાં ઉદયયોગ્ય સ્થિતિઓ કરતાં ઉદયયોગ્ય સ્થિતિઓ નિષેક જેટલી અધિક હોય છે. તેથી ઉત્ક. સ્થિતિ ઉદય ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરતાં ૧ સમય અધિક હોય છે.
જઘન્યસ્થિતિ ઉદય – જે ૪૧ પ્રકૃતિઓમાં ઉદીરણા વિના પણ ઉદયની સંભાવના છે તેમાંની નિદ્રાપંચક સિવાયની ૩૬ પ્રકૃતિઓનો જઘા સ્થિતિ ઉદય ૧ સમયમાત્રનો ચરમ ઉદયાવલિકાવગેરેમાં મળે છે. નિદ્રાપંચકમાં ઉદીરણા વિના પણ જ્યારે ઉદય હોય છે ત્યારે પણ અપવર્તનાથી ઉપરના નિષેકોનું દલિક ઉદયસમય સુધી આવી ભોગવાતું હોવાથી એ નિકોનો પણ સ્થિતિઉદય હોવાથી ૧ સમયમાત્રનો સ્થિતિઉદય મળતો નથી.
- શેષ પ્રવૃતિઓમાં જે જઘસ્થિતિઉદીરણા છે તેના કરતાં ૧ સમય અધિક જ. સ્થિતિ ઉદય જાણવો.
અનુભાગઉદય - આની પ્રરૂપણા પણ અનુભાગોદરણા જેવી જાણવી. માત્ર જ્ઞાના૧૪, ૩ વેદ, સંજવલોભ અને સભ્ય મોહનીય આ ૧૯ પ્રકૃતિઓમાં ચરમસમયે જઘડ અનુભાગઉદય હોય છે. ચરમઉદીરણાએ જે ઉદય હોય છે એના કરતાં પણ ચરમઉદયે જઘ અનુભાગ ઉદય હોય છે. પ્રદેશોદય-૨ દ્વાર સાદ્યાદિપ્રરૂપણા અને સ્વામિત્વ. (૧) સાદ્યાદિપ્રરૂપણામૂળપ્રકૃતિ - મોહનીય-આયુ વિના ૬ કર્મો
અજઘ પ્રદેશોદય સારાદિ જ પ્રકારે 2 લપતિકમણ દેવ સંક્લેશમાં ઉત્ક. સ્થિતિ બાધવી શુરુ કરે ત્યારે ઉત્કૃ દલિકોની ઉદ્વર્તના થવાથી નીચેના નિકો વધુ ખાલી થાય છે. બધાને કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન થાય ત્યારે