________________
કર્મકતિ-પદાર્થો ભાગ (૨૫) પ્રથમસમયકો વેદકને ભારે ક્યાયોનો જ સંજવામાં સંક્રમ હોય છે. (૨૬) ત્યારે સ્થિતિબંધ- સંજવજ - ૮ મહીના
શેષ ૬ - સંખ્યાતા હજારવર્ષો (૨૭) સંખ્યાતા હજારો સ્થિતિબંધ પછી મોહનીયના ચતુર્વિધબંધનો ચરમ સમય આવે છે. એ વખતે સ્થિતિબંધ- સંજય૦૪- અંતર્મ ન્યૂન ૨૪ વર્ષ
શેષ૬ - સંખ્યાતા હજારવર્ષો (૨૮) પછીના સમયે પુ. વેદના બંધ- ઉદયનો પ્રારંભ થાય છે. (૨૯) એ જ સમયે સાતે નોકષાયોનો સર્વોપશમ પરિણામ નષ્ટ થઈ જાય છે.
અને અપવર્તનાથી પુવેદની ઉદય સમયથી અને શેષ ૬ ની ઉદયાવલિકા બહાર ગુણછોણિ થાય છે. બાર કષાયો અને શાના વગેરે ૬ કર્મોની ગુણશ્રેણિ જેટલી જ આ ૭ ની પણ ગુણશ્રેણિ થાય છે. તેમજ
શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૦) સદીના પ્રથમ સમયે સ્થિતિબંધ- પુ.વેદ - ૩ર વર્ષ
જ સંજવ - ૨૪ વર્ષ
શેષ ૬ - સંખ્યાતા હજાર વર્ષો (૩૧) આ પ્રથમ સમયથી પુવેદ અનુપશાંત છે. ત્રીવેદ હજુ ઉપશાત છે. એ
પણ અનુપશાંત થાય એ સમયથી પૂર્વના સમય સુધીના સવેદીપણાના કાળના સંખ્યાતા બહુભાગ પસાર થાય ત્યારે નામ, ગોત્ર અને
વિદનીયકર્મનો અસંતું વર્ષ સ્થિતિબંધ થાય છે. (૩૨) ત્યારે અલ્પબદુત્વ- મોહનીય - અલ્પ
શાના ૩ - s નામ-ગોત્ર - a
વિદનીય - ૪ (૩૩) હજાશે સ્થિતિબંધ બાદ એક જ સમયમાં ત્રીવેદ અનુપશાત થઈ જાય છે.
અને તેની ઉદયાવલિકા બહાર સેવકને તુલ્ય ગુણશોણિ થાય છે,
શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૪) વેદ જે સમયે અનુપશાત થયો તે સમયથી, નપુંસકવેદ અનુપશાંત
થવાના સમય સુધીના વચલા કાળના સંખ્યાત બહુભાગ પસાર થાય ત્યારે