________________
ઉપશમના કણ
(૮) નવો નવો સ્થિતિબંધ મોહનીયમાં વિશેષાધિક હોય છે, શેલકમમાં
સંખ્યાતગુણ હોય છે. (૧૯) આ રીતે હજારો સ્થિતિબંધ બાદ સવ૦માયાના વેદનનો ચરમસમય આવે છે. ત્યારે સ્થિતિબંધ - સં૦ - અંતર્મુ-ન્યૂન ૪ મહિના
શેષ ૬ - સંખ્યાતા હજાર વર્ષો (૨૦) પછીના સમયે ત્રિવિધ માનને અપકર્ષે છે. સંજવમાનની ઉદયસમયથી
અને શેષ બે માનની ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે છે. પ્રતિપતમાન આ જીવને માનોદયકાળ જેટલો હોય એના કરતાં કંઈક અધિક આ ગુણશ્રેણિ ક્યું છે. હવેથી ત્રિવિધ માયા અને ત્રિવિધ લોભની પણ એટલી જ ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર કરે છે. શાળા વગેરે ૬ કર્મોની . પડતા જીવે સૂસમસપરાયના પ્રથમ સમયે જે ગુણશ્રેણિ કરી હોય તેના શીર્ષને જ શીર્ષ તરીકે રાખી શેષ-શેષમાં નિપ કરવા દ્વારા ગુણશ્રેણિ
કરે છે. (૨૧) નવે કરાયો સજવ માન, માયા, લોભમાં સામે છે. (રર) માનોદયપ્રથમસમયે સ્થિતિબંધ - સંજવ - ૪ મહિના
શેષ ૬ - સંખ્યાતા હજાર વર્ષો (૨૩) હજારો સ્થિતિબંધ બાદ માનોદયનો ચરમસમય આવે ત્યારે સ્થિતિબંધ - સંજ. - અંતર્યું ન્યૂન ૮ મહિના
શેષ ૬ - સંખ્યાતા હજાર વર્ષે (૨૪) પછીના સમયે ૩ ક્રોધને અપકર્ષે છે. સંજુવકોની ઉદય સમયથી અને
શેષ બે ક્રોધની તેમજ અન્ય ૯ કયાયોની ઉદયાવલિકા બહાર ગણશેણિ કરે છે. બારેય કયાયોનો ગુણોણિ નિપ ઘાના, આદિ શેષકર્મોને તુલ્ય થાય છે. અને તેથી મારે કષાયોનો શેષકર્મોની જેમ શેષ-શેષમાં નિલેપ થાય છે. (પ્રથમ સમયે કરેલી ગુણણિનું શીર્ષ સ્થિર રહે અને પછીના સમયોમાં એ જ શીર્ષને શીર્ષ તરીકે રાખી નીચેથી ૧-૧ સમય કપાતો જતો હોવાથી શેષ-શેષ આયામમાં ગણણિ નિક્ષેપ થાય એને શેષ-શેષમાં નિક્ષેપ થયો કહેવાય છે.)