________________
કર્મપ્રતિ-પદાર્થો ભાગ
૫. વેદસાથે માયોદયારૂઢજીવના વિધિમાં તફાવત
કોધોદયારૂઢ જીવને કમશ: ફોધ, માન અને માયાની જેટલી પ્રથમ સ્થિતિ થાય એટલી માયોદયારૂઢજીવને પહેલેથી જ માયાની થાય. માયાને ભોગવતાં જ ક્રોધ, માન અને માયાને ઉપશમાવે છે. પછી લોભને ઉપશમાવવામાં કોઈ તફાવત નથી પડતી વખતે લોભાવેનકાળમાં કોઈ ભિન્નતા હોતી નથી. માયાનો ઉદય થાય ત્યારથી જ શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ કરે અને શેષ-શેષમાં નિક્ષેપ કરે . માયાને ભોગવતાં ભોગવતાં જ યથાક્રમ માન, ક્રોધને વજનકાળે અપવર્તી ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે શેષ કોંધાઢવત્
ભથી શ્રેણિમાંડનાર જીવના વિધિમાં તફાવત
કમશ: ક્રોધ, માન, માયા અને બાદરલોભની જેટલી પ્રથમ સ્થિતિ હોય એટલી અસરકરણ કરે ત્યારથીજ સંજવલોભની પ્રથમસ્થિતિ કરે. એને ભોગવતા કમશ: કોધ, માન,માયાને ઉપશમાવે. પછી પડતી વખતે ૯ મે આવે ત્યાં સુધી કોઈ તફાવત હોતો નથી. માના પ્રથમસમયથી જ ત્રણ લોભની શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ કરે છે. લોભને વેદતાં વેદતાં જ યથાકમે શેષ કયાયને અનુપશાંત કરી અપવર્તે છે અને શેષકર્મોને તુલ્ય ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે છે.
ત્રીવેદ-નપું. વેદથી શ્રેણિ માંડનારની પ્રક્રિયામાં જે ભિન્નતા હોય છે તે આગળ આવી ગઈ છે.
પુવેદ અને કોંધના ઉદયે ઉપશમણિ માંડનાર જીવને અપૂર્વકરણના પ્રથમ સમયથી લઈને પડતી વખતે અપૂર્વકરણના ચરમસમયે આવે ત્યાં સુધીમાં કાળ સાથે સંબંધ ધરાવનાર જે બાબો હોય છે તેનું કપાયખાભુતચુર્ણિમાં આપેલ ૯૯ બોલનું અલ્પબહુ આ પ્રમાણે છે.
ઉ૫૦ = ઉપશામક (ણિમાં ચડો જીવ)
પ્રતિ = પ્રતિપતમાન (પડો જીવ) અનુભાગખંડને ઉકેરવાનો જઘ, કાળ
અલ્પ અનુભાગખંડને ઉકેરવાનો ઉત્ન કાળ જશે. સ્થિતિબંધ અદ્ધા અને સ્થિતિખંડને ઉકેરવાનો જ.કાળ
(પરસ્પર તુલ્ય) (૪) પ્રતિપતમાનને જ સ્થિતિબંધકઅ ૫) અંતરકરણકિયાકાળ (૯) ઉલૂસ્થિતિબંધકઅલા અને સ્થિતિખંડને ઉકેરવાનો ઉત્ક.કાળ
(પરસ્પર તુલ્ય)