________________
કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨
પ્રથમસમ્યક્ત્વોત્પાઠવત્ ૩ કરણ કરે છે. અપૂર્વકરણે મિથ્યા મિશ્રનો ગુણસંક્રમ પણ હોય છે. અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ શેષ હોય ત્યારે દર્શનત્રિકની અંતરકરણક્રિયા કરે છે. મિથ્યામિશ્રની પ્રથમસ્થિતિ ૧ આવૃલિકા કરે છે અને સમ્યની અંતર્મુ૰પ્રમાણ કરે છે. ઉકેરાતા દલિકને સમ્યની પ્રથમસ્થિતિમાં નાંખે છે. અંતરકરણક્રિયા પૂર્ણ થયા પછીના સમયથી દર્શનમોહને ઉપશમાવવાનું ચાલુ કરે છે. પ્રથમસ્થિતિના ચરમસમય સુધીમાં બીજી સ્થિતિનું બધું દલિક ઉપશાંત થઈ જાય છે. અંતરમા પ્રવેશે ત્યારથી ઉપશમસમ્યક્ત્વ હોય. અને ત્યારબાદ અંતર્મુ૰ સુધી ૭ કર્મોમાં સ્થિતિઘાતાદિ અને મિથ્યા-મિશ્રનો ગુણસંક્રમ ચાલે છે. ત્યારબાદ વિધ્યાતસક્રમ જાણવો. ત્યારબાદ સંક્લેશ-વિશોધિ આવી શકે છે. હજારોવાર હું–સાતમું પરાવર્તને પામી પછી ઉપશમશ્રેણિ માંડે. પ્રથમ ઉપશમ સમ્યમાં અનતાનો મયોપ૰ હોય છે. આમાં = શ્રેણિના ઉપશમ સમ્યમાં વિસયોજના હોય છે. (મતાતરે ઉપશમ પણ ચાલે) પણ થયોપ૰ હોતો નથી. તે જાણવું. ચારિત્રમોહ ઉપશમના
(૧) આના માટે ૩ કરણો કરે........
ર
૭ મે ગુણઠણે યથાપ્રવૃત્તકરણ હોય ૮ મે ગુણઠાણે અપૂર્વકરણ હોય અને ૯ મે ગુણઠાણે અનિવૃત્તિકરણ હોય છે. (૨) અપૂર્વકરણથી સાતેય કર્મોમાં સ્થિતિઘાતાદિ પાંચેય ચાલુ થઈ જાય છે. એમા ગુણસંક્રમ અશુભ અબધ્યમાનનો થાય છે.
અનિવૃત્તિકરણ
(૩) પ્રથમ સમય– સ્થિતિસત્તા અંત: કો.કો.
સ્થિતિબંધ .. અંત: ક્રોડ સાગરો (સાગરો લક્ષ પ્રથ) નવા નવા બંધ (હ્રાસ.. P/s પંચસંગ્રહમાં બંધ પણ અંત: કો.કો. કહ્યો છે.) થાત્યમાન સ્થિતિખંડ-જયo P/s, ઉત્કૃષ્ટ
P/s
(૪) અલ્પબહુત્વ- નામગોત્ર
શીના ૪ ચારિત્રમોહ
-
અલ્પ
V
V
(૫) અનિવૃત્તિના પ્રથમ સમયથી ૭ કર્મોમા દેશોપશમના -નિત્તિ-નિકાચના
અટકે છે.
અનાદિકાળથી સ્થિતિબંધમાં આ
જ અલ્પબહુત્વ
અહીં સુધી હોય છે.
D