________________
ઉપશમના કરણ
૪૯
(૨) શ્રેણિ ન માંડવાના હોય તો પણ કેટલાક ચારે ગતિના માયોપથમિક સમ્યકત્વી જીવો પણ આ વિસંયોજના કરે છે. તેથી વિસંયોજક જીવ - ચતુતિક સંજ્ઞી. પર્યાપંચે. જીવ.
દેવ-નારક - અવિરતસમ્પલ્લી તિર્યંચ - અવિરતસમ્ય કે દેશવિરત
મનુષ્ય - અવિરતસમ્ય, દેશ કે સર્વવિરત. (૩) આ વિસંયોજના માટે કમશ: ત્રણેય કરણ કરે છે, પણ અંતરકરણ કે
ઉપશમ હોતો નથી. (૪) અપૂર્વકરણના પ્રથમસમયથી અનંતાનુ નો ગુણસંક્રમ પણ ચાલુ થઇ જાય છે.
તેમજ એની ગુણશ્રેણિ ઉદયાવલિકાની ઉપર રચાય છે. (૫) અનિવૃત્તિકરણે અનંતાનો ઉદ્ગલનાસકમ પણ પ્રવર્તે છે, એના દ્વારા સંપૂર્ણ
ઉકેલાઈ જાય છે. (૬) અનિવૃત્તિકરણ બાદ ૨૪ ની સત્તાવાળો બને છે. ત્યારપછી પણ ૭ કર્મોમાં
સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ અંતર્મુ. સુધી ચાલે છે. ત્યારબાદ સ્વભાવસ્થ
બને છે. (માતર) અનંતાનુબંધી ઉપશમના કેટલાક આચાર્યો એવું માને છે કે, અનંતાને ઉપશમાવીને પણ ઉપશમશ્રેણિ માંડી શકાય છે. એટલે તેઓના મતે આ ઉપશમના વિધિ જાણવો. ૩ કરણ કરે. અનિવૃત્તિકરણના સંખ્યાતબહુભાગ વીત્યા બાદ અનંતાનું અંતરકરણ કરે. પ્રથમસ્થિતિમાત્ર ૧ આવલિકા છોડે, અંતર્મુ પ્રમાણ અંતર, સ્થિતિબંધકાળને સમાન અંતર્મમાં કરે. ઉકેરાતા દલિકને ચારિત્રમોહની બધ્યમાન અન્ય પ્રવૃતિઓમાં નાંખે. અંતરકરણકિયા પૂર્ણ થવાની સાથે જ બીજી સ્થિતિમાં રહેલ અનંતાને ઉત્તરોત્તર અસં ગુણ-અસં ગુણ. ઉપશમાવવાનું ચાલુ કરે. અંતર્મુડમાં સંપૂર્ણતયા ઉપશમી જાય છે. (૫) દર્શનાથોના તાણી(૧) ૪ થી ૭ માંના કોઇપણ ગુણઠાણે રહેલો, ૮ વર્ષથી અધિક ઉંમરવાળો
પ્રથમસંઘયણી શુક્લલેશ્યાવાળો (મતાંતરે ૩ શુભલેશ્યાવાળો) માયોપથમિક સખ્યત્વી જિનકાલીન મનુષ્ય આ કાપણાનો પ્રારંભક હોય છે. સમાપ્તિ ચારે ગતિમાં થઇ શકે છે.