________________
ઉપશમના કણ
સ્થિતિઘાત-રસઘાત ચાલુ હોય છે ત્યાં સુધી આ ગુણશ્રેણિરૂપે
દલિકોને ગોઠવવાનું પણ ચાલુ રહે છે.* * અનિવૃત્તિકરણ
આના પ્રત્યેક સમયે એક-એક જ અધ્ય.સ્થાન હોય છે. તેથી તુલ્યકાળ સર્વજીવોને સમાન વિશુદ્ધિ હોય છે. માટે આની જો સ્થાપના કરવામાં આવે તો એ સીધી માળા-મુક્તાવલિ જેવો આકાર ગ્રહણ કરે છે. સમાનકાળે રહેલા જીવોની વિશુદ્ધિમાં નિવૃત્તિ વિકલ્પ ન હોવાના કારણે આને અનિવૃત્તિકરણ કહે છે. તેથી આના જેટલા સમય હોય છે એટલા જ વિશુદિસ્થાનો હોય છે. જે ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધ હોય છે. અપૂર્વકરણની જેમ અહીં પણ સ્થિતિઘાત વગેરે ૪ ચાલે છે. (૧) અનિવૃત્તિકરણનો સખ્યાતબહુભાગકાળ અને હજારો સ્થિતિઘાત પસાર થઈ
ગયા છે, ૧ સંખ્યાતમો ભાગ કાળ બાકી છે ત્યારે... (૨) નવો સ્થિતિઘાત શરુ થવાની સાથે મિથ્યાત્વની સ્થિતિમાં અંતર (ગાડું)
પાડવાની શરુઆત કરે. આને અંતરકરણકિયા કહે છે. (૩) આમાં, ઉદયસમયથી માંડીને અંતર્મ. જેટલા કાળમાં જે ઉદયમાં આવવાના
હોય તેવા નિકોને છોડી પછીના અંતર્મુ-કાળભાવી નિષેકોને સર્વથા ખાલી
કરી નાંખવાનો પ્રારંભ કરે છે. (૪) ઉમેરાતા નિકોમાં ગુણશ્રેણિનો શીર્ષતરફનો ઉપરનો સંખ્યાતમો ભાગ પણ
ભેગો ખાલી થવા માંડે છે. (૫) ઉદયસમયથી માંડીને અંતર્મ પ્રમાણ જે નિષેકો ખાલી થતાં નથી એને
પ્રથમ સ્થિતિ કહે છે, ખાલી થતાં નિકોને અંતર કે અંતરકરણ) કહે છે, અને
એની ઉપર શેષ રહેલી મિથ્યાત્વની સ્થિતિને બીજી સ્થિતિ કહે છે. ૨ ધારોકે અપૂર્વકરણનો પ્રથમસમય એ ૧૯૦૦૧ મો સમય છે. ૧૯૦૦૧ થી ૨૦૦૦૦ સુધી
અપૂર્વકરણ ચાલવાનું છે, ર૦૦૦૧ થી રર૦૦૦ સુધી અનિવનિકરણ ચાલવાનું છે. તો પ્રથમ (૧૬૦૦૧મા) સમયે ૧૬૦૦૧ થી ૨૨૦૫૦ સમય સુધીમાં રહેલા નિકોમાં અસંગર-અસગુણ લિક નાંખશે. રર૦૫૦ મો નિષેક ગણણિ શીર્ષ બનશે. બીજા (૧૯૦૨ મા) સમયે ૧૯૦૦૧ મો નિષેક તો મીણ થઈ ગયો છે, એટલે ૧૬૦૦ થી ર૦૫૦ મા નિકમાં લિક પ્રક્ષેપ કરશે જે પ્રથમસમય પ્રક્ષિપ્ત લિક કરતાં અસંગાણ હોય છે. ત્રીજ સમયે એના કરતાં પણ અસંગણ દલિક ૧૯૦૦૩ થી ૨૨૦૫૦ મા નિકોમાં નાંખશે. આમ ઉત્તરોતર સમયે નીચેથી નિકની સંખ્યા ૧-૧ કપાતી જાય છે. અને તેથી ગુણશ્રેણિનો આયામ પ્રથમસમયે ૬૦૫૦ સમય, બીજાસમયે ૬૦૪૯ સમય, ત્રીજા સમયે ૬૦૪૮ સમય.. એમ ઉત્તરોત્તર ઘટતો જાય છે. આયુષ્ય સિવાયના સાગત દરેક કર્મોમાં આ ગુણોણિ થાય છે. એમાં ઉદયવતી પ્રવૃતિઓની ઉદયસમયથી અને અનુદયવતી પ્રવૃતિઓની ઉદયાવલિકા બહાર ગણણિ થાય છે. (માંતરે બનેની ઉદયાવલિકા બહાર જ થાય છે.)