________________
૪
શેષ જ અંતરાય
(૪) પ્રત્યયપ્રરૂપણા:- જેને હેતુ (નિમિત્ત-કારણ) તરીકે પામીને અનુભાગના ઉદય-ઉદીરણા થાય છે તેની વિચારણા એ પ્રત્યયપ્રરૂપણા, સામાન્યથી સક્યાય કે અયાય એવું ચોગસંજ્ઞક વીર્ય એ ઉદીરણામા કારણ છે. છતાં એ વીર્ય ભવત છે કે પરિણામત (ગુણાદિ અવસ્થાવિશેષત) છે તેનો અહીં વિચાર કરવાનો છે.
ગ્રહણ-ધારણયોગ્ય થો વિશે...
શેષ પ્રકૃતિઓનો જેવો પુદ્ગલવિપાક વગેરે અંધશતકમાં કહ્યો છે એ પ્રમાણે જાણવો.
જે પ્રકૃતિઓના ઉદય-ઉદીરણા સામાન્યથી તે તે ભવમા રહેલા સર્વજીવોને હોય છે તેમજ તે તે જીવોને તે ભવમાં અવસ્થા બદલાયે પણ સામાન્યથી બદલાતા નથી. તે પ્રકૃતિઓની અનુભાગઉદીરણા ભવપ્રત્યય કહેવાય છે. શેષની ઉદીરણા પરિણામ પ્રત્યય કહેવાય છે.
૩૫...
વૈ૭, તે૭, મૃદુ કર્કશગુરુલઘુ સિવાયના વર્ણાદિ ૧૬, સ્થિરાસ્થિર, શુભાશુભ, અગુરુ....
લઘુ, પરા,
સમયનું, ઉદ્યોત, શુભખગતિ, સુસ્વર પ્રત્યેક, આહાજી....
* સુભગ-આઠેય-યશ ઉચ્ચગોત્ર....
કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨
૧૫...
જ...
તિમ્નુ.ને ગુણપરિણામપ્રત્યય.... અવસ્થાવિશેષમાં તેની મતાના કારણે જઠરાગ્નિ મંદ થાય છે. ઇત્યાદિ જાણવું.
ઉત્તર વે કે આહા બનાવે તેમાં તિન્મનુને આ પ્રકૃતિઓ પરિણામપ્રત્યચિક હોય છે. ચાલુ ઓદા શરીરમાં અપ્રથમ સંસ્થાન હોય તો પણ આ બે શરીરમા સમચતુ થાય છે.
માટે પરિણામપ્રત્યય.... આ પ્રમાણે રોષ માટે જાણવું....
દુર્ભગાદિના ઉદયવાળા પણ માનવો દેશવિરતિ-સર્વવિરતિ પામે તો સુભગાદિનો ઉદય થઇ જાય છે. માટે એમને આ પ્રકૃતિઓ પરિણામપ્રત્યય....