Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 17
________________ [૬] શ્રી અંતરિક્ષ જ ભેજનને અવસર થયે. વિમાનમાં બેઠેલા ફૂલમાળી નેકરને ચિંતા થઈ કે–આજે ઉતાવળમાં હું જિનપ્રતિમાના કરંડિયાને ઘેર જ ભૂલી ગયો છું. અને આ બંને પુણ્યવાને જિનપૂજા કર્યા સિવાય કયાંયે પણ ભજન કરતા નથી. જ્યારે તેઓ પૂજાના અવસરે પ્રતિમાને કરંડિયે નહીં જુએ ત્યારે નક્કી મારા ઉપર કપાયમાન થશે.” આ ચિંતાથી તેણે વિદ્યાબળથી પવિત્ર વાલુકા(વાળુ-રેતી)ની ભાવજિનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક નવી પ્રતિમા બનાવી. માલિ અને સુમાલિએ પણ તે પ્રતિમાની પૂજા કરીને જોજન કર્યું. પછી જ્યારે તેઓ ફરીથી આકાશમાર્ગે ચાલવા લાગ્યા તે વખતે ફુલમાલી કરે તે પ્રતિમાને નજીકમાં રહેલા કેઈ સરેવરમાં પધરાવી. પ્રતિમા દેવીપ્રભાવથી સરોવરમાં અખંડિત જ રહી કાલકમે તે સરોવરનું પાણી ઘટી ગયું અને તે નાના ખાચિયા જેવું દેખાતું હતું. આ બાજુ કાલાંતરે વિંગઉલ્લી (વિંગેલી-હિંગોલી) દેશમાં વિંગલ્ફ નામનું નગર છે, ત્યાં શ્રીપાલ નામને રાજા રાજ્ય કરતે હતે. આ રાજા સર્વાગે કઢના વ્યાધિથી પીડાતે હતે. એક વખત શિકાર માટે તે બહાર ગયે હતું, ત્યાં તરસ લાગવાથી શ્રી અંતરિક્ષજીની પ્રતિમાવાળા તે ખાબોચિયા પાસે અનુક્રમે આવી પહોંચ્યા. ત્યાં પાણી પીધું અને હાથ માં ધોયા તેથી રાજાના હાથ–મેં નીરોગી અને કનક જેવી કાંતિવાળા થઈ ગયા. ત્યાંથી રાજા ઘેર ગયા પછી જોતાં આશ્ચર્ય પામવાથી રાણીએ પૂછ્યું કે સ્વામી! તમે આજે કઈ સ્થળે સ્નાન વગેરે કર્યું છે? રાજાએ સર્વ હકીકત કહી સંભળાવી. રાણીએ વિચાર કર્યો કે નક્કી પાણીમાં જ કઈ દેવી પ્રભાવ હેવો જોઈએ.” આથી બીજે દિવસે રાજાને ત્યાં લઈ જઈને રાજુએ સર્વ અંગે સ્નાન કરાવ્યું. તેથી રાજાનું શરીર નિરોગી અને નવું-સુંદર કાંતિવાળું થઈ ગયું. પછી રાણીએ બલિપૂજા વગેરે કરીને પ્રાર્થના કરી કે

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104