Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 44
________________ પાનાથ [૩૧] નથી. એટલે તરિક્ષ-શિરપુર વરાડ દેશનું જ ગામ હોવાને લ, વડનો રાજા ઓલપુરથી નીકળને શાતિ મેળવવા માટે ત્યાં જ હકાય એ સર્વથા બંધબેસતું છે. વળી આ દેશના જેનર ઇતિહાસકારો પણ જૂનાં લખાણ આદિને આધારે જણાવે છે કે “ ઇલાજ સં. ૧૧૧૫માં ઓલપુરની ગાદી ઉપર આવ્યા હતો અને તે ચુસ્ત જેનધમી હતા, તથા તેણે વાડમાં જનધર્મના પ્રચાર માટે ઘણા પ્રયત્ન કર્યો હતે.” આ ઈલ અને આપણે એલચ એક જણાય છે. અહીંના દિગંબર જેને તે અંતરિક્ષાના સ્થાપક જન સ નામ જ જણાવે છે આની સાથે પદ્માવતીદેવીએ - ૧૧ માં એલચ શ્રીપાળ રાજાએ અંતરિક્ષજીની પ્રાઈ કર્યાની જ વાત જણાવી છે તે સરખાવતાં બરાબર મળી રહે છે, કેમકે સ. ૧૧૧પમાં ગાદીએ આવેલ રાજા સં. ૧૧૪રમાં પ્રાણ કરે એ વાત નવ થા સંભવિત છે. તવારીખી ઈ અમજદી નામના એક જૂ ના ફારસી ભાષાના ગ્રંથના મુસિલમ લેખકે એવી કપના કરી છે કે ‘રૂઢ રાજાના નામ ઉપરથી ઢપુર નામ પડયું છે.’ હુંશ શબદને અર્થ રાજા થાય છે. (ફ+ફૅ1 ) શ એટલે લ રાજા, ને રૂાપુર ઉપરથી કાળક્રમે ઘસાઈને ઢપુર થયું હોય એમ સ્થાનિક લેકે ની સંભાવના છે. પરંતુ સંશોધન કરીને હમણા નિણિત કર્યું છે કે “એલિચપુરનું મૂળ નામ અચલપુર જ હતું. અચલપુરના કાળકમે ચપુર વગેરે અપભ્રંશ થઈને હમણાં એલિચ પર બોલાય છે. આ અચલપુરની ગાદીએ રૂઢરાજ સ. ૧૧૧પમાં આવ્યા હતા. વિદર્ભ (વડ)માં વસતા ક્ષત્રિય રજાએ ભોજકુળના હતા અને તેથી ચંદ્રવંશીય જ હતા એમ પણ ઈતિહાસકારો જણાવે છે. એટલે સરવાળે ભાવવિજય ગણીએ જણાવેલી બધી વાતે મળી રહે છે. પાવતીદેવીએ ભાવવિજયજી ગણીને જે જણાવ્યું છે કે ‘શ્રીપાળરાજા અતરિક્ષપાર્શ્વનાથ ભગવાનને ગાડામાં સ્થાપીને લઈને

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104