Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 93
________________ [ ૭૮ ] શ્રી અંતરિક્ષ કરી મલેાખાની પાલખી, માણિક મેતી જડી નવલખી; કાચે તાતણે સાથે ધરી, હું આવીશ તિહાં બેસી કરી. `૩૩ * પૂંઠે મ વાલીસ જોવા ભણી, ઇસ્યા સુપન લહી જાગ્યા રાય, ચાલ્યા ભલી સજાઇ કરી, તે જે આજના જાયા તતખેડુ, વાછરડા જોતરો તેહ; સિખામણ દેઉં છું ઘણી. ૩૪ પ્રહ ઉઠી વનમાંહું જાય; આવ્યે વડ પાસે વહી. ૩૫ તે જલ ગ્રૂપ ખણાવ્યે જામ, પ્રગટ્યો કૂપ અચલ અભિરામ; ભર્યાં નીર ગંગા જલ જીસ્યા, હરખ્યા રાજા હિયૐ હસ્યો. ૩૬ કરી મલેાખાની પાલખી, માણિક મેાતી જડી નવલખી; કાચે તાંતણે મેલી ઠામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ ૩૭ પાસ પધાર્યાં કઠે કૂવા, ઉચ્છવ મેરૂ સમાના હુઆ; રથે જોતર્યા એ વાછડા, ચાલ્યા તે ખેડ્યા વિણ છડા. ગાય કામિની કરે કિલ્લોલ, ખાજે ભુંગલ ભેરી ઢાલ; પાલખી વાહનને આકાર, નવિ ભાંજે પરમેસર ભાર ૩૮ ૩૯ પ્રૌઢી પ્રતિમા ભારી ઘણી, પાલખી છે મલેખાતણી; રાજા મન આવ્યે સ ંદેહ, કિમ પ્રતિમા આવે છે એ? ૪૦ વાંકી દૃષ્ટિ કર્યાં આરંભ, રહી પ્રતિમા થાનક થિર થંભ; રાજા લેાક ચિંતાતુર થયા, એ પ્રતિમાના થાનક થયા. ૪૧ સૂત્રધાર સિલાવટ સાર, તેડી આવ્યે ગરથ ભંડાર; આલસ અંગતણાં પરિહરા, વેગે ઈહાં જિનમંડપ કરો, ૪૨ સિલાવટ તિહાં રંગરસાલ, કીધા જિનપ્રાસાદ વિસાલ; ધ્વજદંડ તારણુ થિરથંભ, મંડપ માંડ્યા નાટારંભ. ૪૩

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104