Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 94
________________ પાર્શ્વનાથ [ ૭૯ ] પબાસણ કીધા છે જિહાં, તે પ્રતિમા નવિ એસે તિહાં; અ ંતરીક ઊંચા એટલે, તલે અસવાર જાયે તેટલે. ૪૪ રાજા રાણી મનને કાડ, ખરચે દ્રવ્યતણી તિહાં કેાડ; સપ્ત કા મિણુ સેહે પાસ, એલગરાયની પૂરી આસ. ૪૫ પૂજે પ્રભુને ઉખેવે અગર, તિન ઠામે વાસ્યા શ્રીનગર; રાજા રાજ્યેક કામિની, આગલ કરે સદા સ્વામિની. ૪૬ સેવા કરે સદા ધરણેન્દ્ર, પઉમાવઇ આપે આનંદ; આવે સંઘ ચિહું દિશિતણા, માંડે એચ્છવ આનંદ ઘણા. ૪૭ * લાખેણી પ્રભુપૂજા કરી, માટો મૂગટ મનેહર ભા; આરતિએ વિ મંગલમાલ, ભુંગળ ભેરી ઝાકઝમાલ. ૪૮ આજ લગે સહ્કો ઇમ કહે, એક જ દોશ ઊંચા રહે; આગલ તેા જાતા અસવાર, જ્યારે એલગઢે રાય અવતાર. ૪૯ જે જીમ જાણ્યું તે તિમ સહી, વાત પરંપર સદ્ગુરુ કહી; ખેલી આદિ જિસી મન રૂલી, નિરતુ જાણે તે કેવળી. ૫૦ અશ્વસેન રાયકુલ અવતસ, વામા રાણી ઉદરી હંસ; વાણારસી નગરી અવતાર, કરો સ્વામી સેવક સાર. ૫૧ ભણે ગુણે જે સરલે' સાદ, સ્વામી તાહરાં સ્તવન રસાલ; ધરમી નર જે ધ્યાને રહે, બેઠા જાત્રાતણા ફળ લડે. પર ઉલટ અખાત્રીજે થયા, ગાયેા પાસ જિનેસર જા; ખેાલીશ એ કર જોડી હાથ, આંતરીક શ્રી પારસનાથ. પ૩ સંવત પંદર પંચાશી જાણુ, માસ શુદ્ધિ વૈશાખ વખાણ; મુનિ લાવણ્યસમય કહે મુદ્દા, તુમ દરસન પામે સુખસંપદા. ૫૪

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104