Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 97
________________ [૨] શ્રી અંતરિક્ષ संवत १७०५ वर्षे फागुणवदि ६ बुधे श्रीअवरंगाबादज्ञातीयवास्तव्यप्राग्वाटज्ञातीयन ( ? )-शास्त्रायां सा० अमीचंदभार्या बाइ इंद्राणिनाम्न्या स्वकुट(टुं)बश्रेयसे स्वकारितप्रतिष्ठायां श्रीवासुपूज्यजिन बिम्बं कारितं प्रतिष्ठितं च तपागच्छाधिराजश्रीविजयसेनसूरीश्वरपट्टालंकारभट्टारक श्रीश्रीश्रीविजयदेव सूरिभिः श्रीअंतरिक्षपार्श्वનાથપ્રતિમાકૃત સિરપુરની | ગુમ મag | શ્રી ! ભાવાર્થ–“વિક્રમ સંવત ૧૭૦પ ના ફાગણ વદિ ૬ ને બુધવારે રંગાબાદના વતની પરવાડજ્ઞાતિના દગ્ર(૧)શાખાના અમીચંદની પત્ની ઈંદ્રાણી નામની બાઈએ પિતાના કુટુંબના કલ્યાણના માટે પોતે કરાવેલી પ્રતિષ્ઠામાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિંબ કરાવ્યું અને તપાગચ્છાધિરાજ શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરીએ શ્રી અંતરિક્ષપાશ્વનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત સિરપુરનગરમાં તેની પ્રતિષ્ઠા કરી.” ઉપરના લેખમાં એમ જણાવ્યું છે કે સં. ૧૭૦૫ માં ઔરંગાબાદના વતની અમીચંદ નામના શ્રાવકની પત્ની ઇંદ્રાણી નામની શ્રાવિકાએ શ્રી વિજયદેવસૂરિજી મહારાજને હાથે અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થમાં એ ધાતુના પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આથી એ વાત સિદ્ધ થાય છે કે આજથી ત્રણ વર્ષ પૂર્વે વેતાંબરે જ ત્યાં અધિકાર હતા. ઔરંગા બાદમાં તે વખતે જેનોની ઘણું મોટી વસ્તી હતી. ત્યાં દેરાસર પણ ઘણાં હતાં તેમજ ત્યાં અનેક મોટા મેટા આચાયાદિ મુનિરાજેના ચાતુર્માસ થતાં હતાં. અંતરિક્ષજી તીર્થથી (શિરપુરથી ) ઔરંગાબાદ ૧૨૦ માઈલ જ દૂર છે. સંભવ છે કે શ્રી વિજયદેવસૂરિશ્વરજી મહારાજ ઔરંગાબાદથી અંતરિક્ષજી પધાર્યા હોય

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104