Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 57
________________ [૪૨] શ્રી અંતરિક્ષ પિલકરોનાં સમયમાં પણ ઉપર મંદિરના ચેકમાં વિરાજમાન વિજદંડ કે જે ચાંદીના પતરાંથી મઢેલો છે તેના ઉપર પણ વેતાંબરનું નામ કતરેલું છે તે ધ્યાન ખેંચનારું છે– संस्थान शिरपुर अंतरिक्ष महाराज बापुसा नागोसा सावजी साकळे ओसवाल सितंबरी हस्ते पद्या बाई, दुकान कलमनूरी, सन १२८९ मिती चैत्र शुद्ध १० કલમનૂરી ગામ અંતરિક્ષથી દક્ષિણે લગભગ ૫૦ માઈલ દૂર નિજામ રાજ્યમાં આવેલું છે. અત્યારે ત્યાં વેતાંબરની વસ્તી પણ છે જ. વિગેલીથી ૨૦ માઈલ પૂર્વદિશામાં છે. નિજામના મુસ્લિમ રાજ્યમાં ફસલી સન ચાલતું હોવાથી સન ૧૨૮૯ એટલે વિક્રમ સંવત ૧૯૩૫ સમજવાને છે. પરંતુ જેમને પૂજારી તરીકે નીમવામાં આવ્યા હતા, અને બ્રિટિશ સરકારે વરાડને કબજે લીધે તે પહેલાં હૈદ્રાબાદના મુસ્લિમ રાજ્યકર્તા નિજામનાં રાજ્યકાળમાં ચારેબાજુ અંધાધુંધીના વખતમાં તીર્થનું રક્ષણ કરતા હતા તે મરાઠા પલકરે જ પાછળથી તીર્થને દબાવી બેઠા હતા. ગામમાં દિગંબર શ્રાવકનાં પચાસ-પિણે ઘર છે, પણ તેમને તે ત્યાં કંઈ અધિકાર જ ન હતે. માત્ર દર્શન વગેરે માટે આવતા હતા. વેતાંબરે જ વહીવટ હતો, પણ તે દૂર વસતા હોવાથી અને જવા આવવાના સાધને જૂના જમાનામાં બહુ મર્યાદિત હોવાથી પિલકરે ધીમે ધીમે ઉદ્ધત થઈ ગયા હતા, કેઈને દાદ દેતા ન હતા, અને તીર્થ પિતાની જ માલિકીનું હોય તેમ માની લઈને વર્તતા હતા. આથી તેમના હાથમાંથી તીર્થ છોડાવવા માટે વેતાંબરેએ દિગંબરેનો સહકાર સાધીને વાસિમની કેટેમાં પોલક સામે ફોજદારી કેસ દાખલ કર્યો. વિ. સં. ૧૯૫૯ (ઇસ્વીસન ૧૦-૯-૧૯૩)માં તેને

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104