Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 62
________________ પાર્શ્વનાથ [ ૪૭ ] ધાર્મિક લાગણી દુ:ખવવા અદલ, લેપને નુકશાન કરવા બદલ તેમજ પેઢીની આવકને હાનિ પહેાંચાડવા વિગેરે અદલ રૂા. ૧૫૪૨૫ ના દાવા વિંગ ખરા સામે કરવામાં આવ્યા હતા અને શ્રી અંતરિક્ષજીની પ્રતિમા શ્વેતાંબર આમ્નાય પ્રમાણે જ છે, પ્રતિમાજીની પૂજા કરવાને વેતાંબરાને અબાધિત અને સંપૂર્ણ અધિકાર છે, તેમજ કચ્છેટ અને કટિસૂત્રવાળા લેપ કરવામાં અને ચક્ષુ-ટીકામુગટ વિગેરે આભૂષણ ચડાવવામાં હરકત કરવાના દિગબરાને કોઈ જ અધિકાર નથી એ જાતની કા પાસેથી માગણી કરવામાં આવી અર્થાત્ આ તીર્થ શ્વેતાંખરી જ છે એ જાતની જાહેરાત કેા પાસેથી માગવામાં આવી. આના સમર્થનમાં ૬૦૦ જેટલાં વહીવટી તથા શાસ્ત્રીય વિગેરે પુરાવા રજૂ કરવામાં આવ્યા. ૧ થી ૭ નખરના આરોપીએ ઉપર લેપ ખાદી નાંખવાના આરોપ મૂકવામાં આવ્યું. * ઉલટ પક્ષે દ્વિગ ખરા તરફથી બધા આરોપોના ઇન્કાર કરવામાં આવ્યા અને તેમણે પણ એવી જ માગણી કરી કે-આ તી સ`થા દિગ ંખરાનુ જ છે એવી કાટ જાહેરાત કરે. ઇસ્વીસન ૧૯૦૫ માં ટાઇમટેખલ કરીને દિગંબરાને પૂજા વગેરેમાં સમાન અધિકાર એક વખત આપીને હવે તી ના સર્વાધિકાર (Absolute Right) માગવાનેા શ્વેતાંબરાને અધિકાર નથી. આ જાતને તેમણે એસ્ટાપેલ ( અટકાવવા )ના કાયદો પણ ઉપસ્થિત કર્યાં. કે અન્ને પક્ષના પુરાવા તથા નિવેદનેાને તપાસ્યાં અને પક્ષની અનેક વ્યક્તિએની જુબાની લીધી. કમીશન નિમાયાં. અંતરિક્ષજીમાં જાતે જઈને તપાસ પણ કરવામાં આવી. છેવટે સન ૧૯૧૮ ના માર્ચની ૨૭ મી તારીખે આાલા કોર્ટના વધારાના ન્યાયાધીશે ( Additional District Judge) ૪૦ પાનાના લખાણ ચુકાદો આપ્યું. તેમાં તેમણે જણાવ્યુ કે તી

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104