Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath Author(s): Jambuvijay Publisher: Sumtilal Ratanchand PatniPage 85
________________ [ ૭૦ ] શ્રી અ`તરિ ક્ષ યુરોપિયન જજ R. E. પેાલેાકે ૮-૭-૧૯૪૭ ના રોજ નિકાલ ( Order ) આપ્યા અને તેમાં આકાલા કોટ ના એરને મંજૂર રાખીને દિગંબરાની અપીલ કાઢી નાંખી. અને ટીકા કરી કે દિગંબરે જાણી જોઇને કેસ લખાવી રહ્યા છે માટે શ્વેતાંબરાને જે કઇ કેા નુખ થયુ છે તે ભરપાઇ કરી આપવા માટે દિગંબરાને હુકમ કર્યાં. આ હુકમ મળતાં જ શ્વેતાંબરાએ લેપની તૈયારી કરી દીધી તેટલામાં તે દિગબરાએ નાગપુરની હાઇકોર્ટમાં લેટસ પેટટ અપીલ ( Letters Patent Appeal ) કરી અને લેપની અટકાયત ચાલુ રાખવાની (Continuation of the stay) માગણી કરી. પણ ૧૭–૩–૧૯૪૮ ના હુકમથી કાર્ટે એ અપીલ પણ કાઢી નાંખી, અને લેપ કરવા ખદલ કોઇ પણ પ્રકારનેા મનાઈ હુકમ આપવાની ના પાડી. આથી કાઇ પણ જાતની આડખીલી વચમાં ન રહેવાથી ૩-૧૦-૧૯૪૮ તારીખે શ્વેતાંખરાએ લેપ કરાવવાની શરૂઆત કરી, અને લેપ સુકાઇ જતાં ૧૩-૧૧-૧૯૪૮ થી પૂજા-પ્રક્ષાલની શરૂઆત પણ કરવામાં આવી. અત્યારે આ સુંદર અને તેજસ્વી લેપથી મૂર્તિ ઝગમગ ઝળકી રહી છે. સંવત ૨૦૧૫ માં પ્રભુ પ્રતિમાને ક્ી લેપ કરવાને પ્રસંગ ઉપસ્થિત થયા. લેપનુ કામ શરૂ થતાં દિગખરીએએ સરકારમાં તદ્દન ખોટી ફરિયાદો નોંધાવી પ્રભુની ઘેર આશાતના કરી. સત્ય હકીકત પુરી પાડતા બધા અવરોધો દૂર થયા. લેપ શાંતિથી પૂર્ણ થયા. નિંગ ખરીઓએ કરેલી આશાતનાઓની શાંતિ કરવા માટે આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનતિલકસુરીશ્વરની નિશ્રામાં અઢાર અભિષેક અને અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર વગેરે કરવામાં આવ્યું. સંવત ૨૦૧૭ ના ફાગણ માસમાં ફરી પૂજા પ્રક્ષાલ વગેરે શરૂ કરવામાં આવા.Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104