Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 88
________________ પા ના થા | [ ૭૩ ] ઉલ્લેખ છે. શીલરત્નસૂરિકૃત ચતુર્વિશતિજિનસ્તુતિ(આત્માનંદ સભા પ્રકાશિત, ભાવનગર)માં પૃ. ૯/ર માં, તથા એ જ પ્રતિમાં છપાયેલી ખુશાલવિજયવિરચિત (સં. ૧૮૮૧) પુરુષાદાની પાશ્વ - દેવનામમાલા(પૃ. ૧૧)માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. શ્રી આત્માનંદ સભા પ્રકાશિત જેન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય(પૃ. ૩૦, પર, ૭૯, ૨૭૭)માં પણ જુદા જુદા રાસમાં આ તીર્થને ऽऽघाट--श्रीपुर--स्तम्भनपार्श्व--राणपुरचतुर्मुखविहाराद्यनेकतीर्थानि यानि जगतीतले वर्तमानानि यानि चाऽतीतानागतानि तानि सर्वाण्यपि तत्तत्कालप्रधानचतुरनरशिरोरत्नपुरुषपुरन्दर-प्रवर्तितान्यैव न तु स्वयं समुत्पन्नानि...। अत एव वसुधाभरणं पुरुष ga –૩૪૦ તરેહ g૦ ૬ (ચો વિ. પ્રારાત ) આનું સંપાદન સં. ૧૫૧માં લખાયેલી પ્રતિ ઉપરથી કરવામાં આવ્યું છે. એટલે તે પહેલાંને આ ગ્રંથ ખરે જ. ૫. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીગણિવિરચિત તપાગચ્છ પટ્ટાવલી કે જે સં. ૧૬૪૮માં બરાબર રચાઈ ગઈ હતી તેમાં પણ પૃ. ૭૩ માં (પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ. ત્રિપુટી સંપાદિત પટ્ટાવલી સમુચ્ચયાંતર્ગત) હીરસૌભાગ્ય કાવ્યને ઉલ્લેખ હેવાથી સં. ૧૬૪૮ પહેલાં જ આ કાવ્યની રચના થઈ હશે. તેમાં કટ્ટા સર્ગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે– ___ अपि पार्श्वजिनान्तरिक्षकाभिध उच्चैःस्थितिकैतवादिह। किमु लम्भयितुं महोदयं भविनां भूवलयात् प्रचेलिवान् ॥१८॥ फणभृद् भगवन्निभालनादनुभूताहि विभुत्ववैभवः । स्पृहयन् भुवनद्वयीशतां મદ્ મવતી ચં પુન: III એક તે “જય જય જય જ્ય પાસ જિાણંદ. અંતરીક પ્રભુ ત્રિભુવનતારક ભવિક કમલ ઉલ્લાસ દિગંદ” -આ ૬ કડીનું સ્તવને છે. તથા બીજું “ભેટે ભેટે સલુને પ્રભુ અંતરીક ભેટે”—આ ૩ કડીનું સ્તવન છે. આ બંને સ્તવને ઘણું પુસ્તકે માં છપાયાં છે.

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104