Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 86
________________ પાશ્વનાથ [૭૧] તીથેના બીજા નામોલ્લેખો શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થની ઉત્પત્તિ આદિ વર્ણવતાં જે પ્રાચીન ઐતિહાસિક ઉલ્લેખે ઉપલબ્ધ થયા છે, તે લગભગ તમામ ઉલ્લેખનું વર્ણન આવી ગયું છે. બીજા પણ કેટલાંક પ્રાચીન લખાણે છે કે-જેમાં અંતરિક્ષજીને ઈતિહાસ નહીં પણ માત્ર નામોલ્લેખ મળે છે. આવા ઉલ્લેખ પિકીના ખાસ ખાસ નીચે મુજબ છે. શ્રીપુરે સત્તરિક્ષ શ્રીપર્વ ” આ ઉલ્લેખ શ્રી જિનપ્રભસૂરિ. રચિત વિવિધતીર્થકલ્પાન્તર્ગત ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પ-(પૃ. ૮૬)માં છે. આ જ જિનપ્રભસૂરિએ રચેલા શ્રીપુરમન્તરિક્ષ વાર્ધનાથકાને ઉલેખ પહેલાં આવી ગયે છે. ત્યાં એ પણ સાથે જણાવ્યું છે કે–એની રચના સં. ૧૩૮૭ આસપાસ થઈ હશે. પરંતુ ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહક૯૫ની રચના સં. ૧૩૬૯ પહેલાં જ તેમણે કરી હશે એમ લાગે છે, કારણ કે આ કલ્પમાં તેમણે શત્રુંજય તીર્થનું વર્ણન કરતાં સં. ૧૦૮માં નવજાસ્વામી અને જાવડશાહના હાથે પ્રતિષ્ઠિત થયેલા શ્રી આદીશ્વર ભગવાન અને પંડરીકસ્વામીનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આ બિંબનેપ્રતિમાજીને સં. ૧૩૬૯ માં મુસલમાનોને હાથે વિનાશ થયે १ तथाहि-श्रीशत्रुञ्जये भुवनदीप: श्रीवरस्वामिप्रतिष्ठितः શ્રીકાર્વિનાથ ...શ્રીરસારિત પ્રતિષ્ઠિત: પુeી: શ્રી જશ: દ્વિતીयस्तु श्रीवरस्वामिप्रतिष्ठितः पूर्णकलशः । "-वि० ती. कल्प. पृ. ८५. "इत्थं जावडिराद्याहत्पुण्डरीककपर्दिनाम् । मूर्तीनिवेश्य सञ्जने स्वर्विमानातिथित्वभाक् ॥ ८३ ॥ दक्षिणाङ्गे भगवतः पुण्डरीक इहादिमः । वामाझे दीप्यते तस्य जागडिस्थपितोऽपरः ૮૪ વિ તીવણપ છુ. ૪ /

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104