Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 52
________________ [૩૭] પાશ્વનાથ પ્રાચીન જૈનેતર સાહિત્યમાં મળતો ઉલ્લેખ આ તે જૈન સાહિત્યમાં મળતા ઉલ્લેખની વાત થઈ, પરંતુ ઘણા જ આનંદની વાત છે કે જેનેતર સાહિત્યમાં પણ આજથી લગભગ ૬૪૦ વર્ષ પહેલાંને શ્રીપુરના અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ઉલ્લેખ મળી આવે છે. મહારાષ્ટ્ર અને વરાડ( વિદર્ભ)માં “મહાનુભાવ પંથ નામને એક હિંદુ સંપ્રદાય ચાલે છે. આ સંપ્રદાયનું પ્રાયઃ તમામ સાહિત્ય પ્રાચીન મરાઠી ભાષામાં જ રચાયેલું છે. પ્રાચીન ગુજરાતી ભાષાના સાહિત્યને ખજાનો જેમ ગુજરાતના જેને પાસે જ છે તેમ પ્રાચીન મરાઠી સાહિત્યને ખજાને મહાનુભાવપંથમાં જ છે વિકમની ચૌદમી સદીમાં થયેલા આ સંપ્રદાયના ધર્મગુરુઓને એક સંવાદ યવતમાલ(વરાડ)ની “સરસ્વતી પ્રકાશન નામની સંસ્થા તરફથી ઈસ્વીસન ૧૯૦૯ માં પ્રકાશિત થયેલા ] મહાનુભાવપંથના સંસ્કૃતિ નામના ગ્રંથમાં વૃાવાર નામના વિભાગમાં ૧૬ મી કંડિકા (પેરેગ્રાફ)માં છપાયેલે છે. તેમાં નીચે મુજબ ઉલ્લેખ છે. कवीश्वरां हरगर्व भटी उग्द्रहणिके कवीश्वरीं आनोबास પ્રાર– हरगर्व ते विद्वांस. एक म्हणति राक्षसभुवनिचे एकु दिस ते कविस्वरासि भेटले थोरि उघानि केली, परि बोधुभेद अव. भेद नोंच ते वाराणसि जात होतें हरगवींदम्हणितलें-आतांचि येवेळे चर्चा असों देवो. मग मागुतें तुमचे दर्शन घेउनि कवीस्वरबासी म्हणितलें- हो कां जाल तरि पारिसनाथाचेया श्रीपुरावरुनि जा तेथ आमुचे गुरुभाउ आनोबा असति, तयांसि भेटावे मग सामोरे जावें' तेव्हेळि ते श्रीपुरासि आले. आनोરાણી જ્ઞાી. તે ૨૬ (ભૂતિથ૭. વૃદ્ધાવા. . ૨૬)

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104