Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath Author(s): Jambuvijay Publisher: Sumtilal Ratanchand PatniPage 37
________________ [ ૨૪ ] * શ્રી અ’તરિક્ષ થયા છે. હે નાથ ! આપે એલચપુર નગરના રાજાનેા દાહ તેમજ કીડાથી સહિત કુષ્ટ (કાઢ) રાગને દૂર કરીને તેનુ સુવણ જેવુ શરીર કયુ` છે. કલિયુગમાં પણ અહીં આકાશમાં જ રહેવાની આપની ઇચ્છા હતી, પણ મલધારી(શ્રી અભયદેવસૂરિજી)ની સ્તુતિથી સ ંતુષ્ટ થઈને ચૈત્યમાં આવીને આપ રહ્યા છે. હું અનંત વણું ( વર્ણનીય ગુણેાથી) યુક્ત નાથ ! આપનુ કેટલુ વર્ણન કરુ? હજાર જીભવાળા પણ પાર ન પામે તે હું શી રીતે પામું? હું નાથ! આવા આવા ચમત્કાર આપે જગતમાં અતાવ્યા છે, તે શું મારા બે નેત્રા ખાલવા આપને કઠિન છે? હે નાથ ! હે તાત! હે સ્વામિન્! હૈ વામાકુલન દન! હે અર્ધસેનવ શદીપક! પ્રત્યક્ષ દર્શન આપે. જો માતા-પિતા પુત્રને ઇષ્ટ વસ્તુ નહીં આપે તે ખીજુ કાણુ આપવાનુ ? માટે હું તાત! મને નેત્ર આપે.’ આ પ્રમાણે ઉદ્ગાર કરતાં જ મારી આંખાનાં પડળ તૂટી ગયાં, અને લેાકેાના ‘ જય જય ’ નાદની સાથે મેં ત્રણ જગતના નાયક શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યાં. જેમ મેઘ ચાલ્યા ગયા પછી સર્વે પ્રાણીઓ સૂર્યને સ્પષ્ટ જોઇ શકે છે તેમ ચક્ષુગાચર પદાર્થાને હું નજર સામે ફરીથી જોવા લાગ્યા. હું નાથ! આપ લેઢાને સુવણુ કરનારા સાચે જ પારસમણિ છે, તેથી આપના પિતાએ આપનું સાચું જ પારસનાથ' નામ રાખ્યુ છે. પછી પારણું કરીને મેહથી વિકસિત નેત્રે મને દૃષ્ટિ (આખા) આપનાર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનાં ફરી કરીને દશ ન કર્યો. < પછી રાત્રે સ્વપ્નમાં આવીને મને દેવતાએ કહ્યું કે ‘હે વત્સ! અહીં નાનું મ ંદિર હાવાથી તુ માટુ (દી) મંદિર કરાવ. પછી ઉઠીને સવારે શ્રાવકેાને ઉપદેશ કરીને ધન એકત્ર કરાવીને મંદિર બંધાવવાની શરૂઆત કરાવી. અન્ય સંઘને રજા આપીનેPage Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104