Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 38
________________ પાર્શ્વનાથ [ ૨૫ ] ઘેડા શ્રાવકો સાથે હું' ત્યાં કાર્ય અને એક વર્ષમાં નવું મંદિર પૂર્ણ તૈવાર કાલ્યુ. પછી તેમાં વિક્રમ સવત ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬ ને દિવસે રવિવારે તે નવા મંદિરમાં ઉત્સવપૂર્વક શ્રી અંતરિક્ષપાનાથ ભગવાનને સ્થાપન કર્યાં. ત્યાં પશુ તે શ્રી અંતરિક્ષ ભગવાને ભૂતને! સ્પર્શ ન કર્યાં ત્યારે સ્તુતિ કરીને મુશ્કેલીથી ભૂમિથી એક આંગળ ઊંચે સ્થાપન કર્યાં. ત્યાં આસન ઉપર ભગવાનની ભિમુખ પ્રતિષ્ઠા કરીને બેાધિબીજસમ્યક્ત્વને ધા ન કરીને ” કૃતકૃત્ય થયે, ત્યાં જ મારા ગુરુશ્રી વિજયદેવસૂરિજીની પાદુકાની ગુરુભક્તિપરાયણ શ્રાવકો પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાં કેટલાક દિવસ રહીને દેવાધિદેવ શ્રી અંતરિક્ષપાઘનાથ ભગવાનની ખૂબ ભાવપૂર્વક ભાવના ભાવીન (દર્શન કરીને ભગવાનનાં દર્શન કરવા માટે ફરીથી પાછા આવવાની ઉકડા સાથે હું ત્યાંથી નીકળ્યા. રસ્તામાં મે લેકના ઉપકારને મારું સવ ઠેક,ગે શ્રી તારક્ષ ભગવાન( ના. માહાત્મ્ય )ની સૂચના કરી. આ પ્રમાણે. જે કોઇ મનુષ્ય શ્રી અ ંતરિક્ષ ભગવાનના આશ્રય ટ્રેશે તેના મન ઘેને તે ભગવાન પૂર્ણ કરશે. ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી હીરસૂરિ મહારાજે અકબર બાદશાહ પાસેથી સાત તીર્થના પર લખાવી લઇને ચાવચ્ચ¢દિવાકર જય મેળવ્યું. તેનના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ થયા કે જેમણે જહાંગીર બાદશાહને પ્રતિબોધીને પ્રતિપદા ( પડવે ), રવિવાર તા ગુરુવારના દિવસમાં જીવયા પળાવી. તેમના શિષ્ય શ્રીવિજયદેવસૂરિ થયા કે ભવિનરૂપી કમળને વિકસિત કરવામાં સૂર્ય સમાન જેમણે યવન ( મુસલાન ) વગેરે ઘણી જ્ઞાતિએમાં દયાધ પ્રવર્તાવ્યું હતા. તેમના મોટા શિષ્ય આચાય શ્રીવિજયપ્રભસૂરછ થયા કે

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104