Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath Author(s): Jambuvijay Publisher: Sumtilal Ratanchand PatniPage 23
________________ [ ૧૦ ] શ્રી અ' તરિક્ષ પ્રભાવથી અત્યારે અગલુછણું જ નીચેથી નીકળે તેટલી અદ્ધર છે” આથી એમ લાગે છે કે જિનપ્રભસૂરિના વખતમાં એટલે કે આજથી લગભગ સવા છસેા (૬૨૫) વર્ષ પહેલાં પણ આપણે અત્યારે (૨૧મી સદીમાં) જેટલી અદ્ધર પ્રતિમા જોઇએ છીએ તેટલી જ અદ્ધર હતી. અત્યારે પણ અગલુછણું નીચેથી નીકળે તેટલી અદ્ધર છે જ * શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થના સ. ૧૩૮૫ આસપાસ શ્રી જિનપ્રભસૂરિજીએ લખેલા ઐતિહાસિક વૃત્તાંત આવી ગયે છે ત્યારપછી કાલાનુક્રમે જોતાં દેવિગિર(દોલતાખાદ)માં વસતા રાજા નામના સંવીએ વિ. સ. ૧૪૭૩ પૂર્વે અંતરિક્ષજીતીની યાત્રા કર્યાંના ઉલ્લેખ મળે છે, પરંતુ આમાં અંતરિક્ષજીના માત્ર નામેાલેખ જ હાવાથી આ અને આવા બીજા માત્ર નામેહ્લેખવાળા ભાગા અ ંતે અક્ષરશઃ ચથાશકય આપવામાં આવ્યા છે. હમણાં તા આ તીર્થની ઐતિહાસિક માહિતી આપતા હાય તેવા ઉલ્લેખ જ તપાસીશું. આ દૃષ્ટિએ કાલાનુક્રમે જોતાં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા વિવિધતી કપાન્તગત શ્રીપુર અન્તરિક્ષપાર્શ્વનાથવ પછી વિ. સ’. ૧૫૦૩માં રચાયેલા સામધમ ગણિકૃત પદ્માસન્નતિ નામના ગ્રંથનુ સ્થાન આવે છે. વતંરાસન્નતિના કર્તા તપાગચ્છાધિપતિ આ.શ્રી સામસુંદરસૂરિજીના શિષ્ય મહેાપાધ્યાય શ્રી ચારિત્રરત્નગણીના શિષ્ય પં. શ્રી સામધમ ગણી છે. તેમણે ઉપદેશસતિમાં બીજા અધિકારના દશમા ઉપદેશમાં ૨૪ ક્ષેાકેામાં અતારક્ષજીના ઇતિહાસ વર્ણવ્યેા છે. તેમાં આવતુ વન અમુક પ્રકારના શાબ્દિક ભેદ હોવા છતાં પણ શ્રી જિનપ્રભસૂરિજીએ કરેલા વનને જ બહુ અંશે મળતુ છે. ઉપદેશસતિમાં અંતરિક્ષજીના અધિકારમાં ૨૧, ૨૨ તથા ૨૪મા શ્ર્લાકમાં ગ્રંથકાર જણાવે છે કે—Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104