Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ ક ૫ શ્રી જીવદયા મંડળ સંચાલીત રાપર પાંજરાપોળને છે મદદ માટે નમ્ર અપીલ.... અષાઢ માસ આવવાની સાથે પાંજરાપોળ જેવી સંસ્થાઓ ચલાવતા કાર્યકરોની જ છે નજર આકાશ સામે મંડાયેલી રહે છે, તેમાં પણ કચ્છ માટે તે ખાસ કારણ કે છેલ્લા છે ૨ ૨૫-૩૦ વરસને ઇતિહાસ તેના માટે સાક્ષી પુરે છે. કેમકે અહીં છેલ્લા ૨૫ થી ૩૦ છ વરસથી મોનસુનની અનિયમિતતા જોવા મળે છે. સમયસર અને સારો વરસૃાક ભાગ્યે જ છે તે જોવા મળે છે. તેની સામે અછત, અર્ધ અછત કે દુષ્કાળ જેવી સ્થિતિ સામાન્ય થઈ કે જ ગઈ હોય તેમ જણાય છે. ચાલુ વરસે પણ અષાઢ માસની શરુઆતમાં કચ્છમાં તેમ આ વિસ્તાર રાપર છે જ તાલુકામાં સામાન્યપણે ૧ થી ૨” વરસાદ થયેલ છે. ત્યાર પછી ખાસ કરીને વરસાઢ આ થયેલ નથી જે કે મોસમ માટે હજુ બે મહિના બાકી છે તે દરમ્યાન હજી પણ સારા ૨ વરસાઢની આશા રાખી શકાય પરંતુ જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી છે પરિસ્થિતિ જો અને તો જેવી જ છે. આ સ્થિતિમાં પાંજરાપોળના ઢોરો નિભાવવા એ આ વિષય સહેજે ચિંતા જનક જ કહેવાય હાલ આ સંસ્થામાં શ્રી જીવદયા મંડળ સંચાછે લીત રાપર પાંજરાપોળમાં ૪૮૦૦ જીવ ગાય, બળ, ભેંસ, પાડા, ઘેટાં-બકરાં વગેરે જીવનો નિભાવ થઈ રહેલ છે. સારો વરસાઢ થઈ જાય તે પરિસ્થિતિમાં રાહત જરુર જે થાય તેમ છતાં આવડી મોટી સંખ્યાના ઢોરોનો નિભાવ કર એ કંઈ નાનુ સુનું કામ નથી. આ સંસ્થાએ સને ૧૯૬-૯૭માં નિભાવ પાછળ રૂ. ૧ કરોડ, ૨૦ લાખનો ખર્ચ કરેલ જ્યારે ગયા વરસે પ્રમાણમાં વરસ સારું હોવા છતાં સને ૧૯૯૭-૯૮માં ઇ. આ ખર્ચ સંસ્થાને રૂપિયા ૮૫ લાખ જેવું લાગેલ છે. નિભાવ ખર્ચ પાછળ આવડા મોટી રકમ જોઈએ તે કંઈ સામાન્ય વાત નથી છે સૌ કોઈને સહયોગ પ્રાપ્ત થાય તે જ આ શક્ય બને. અને તેથી જ તે સંસ્થાની જ ( આ જવાબઢારી હલ કરવા, જીવઠયાની જાત જલતી રાખવા આપ સૌને પર્વાધિરાજ રે આ પર્યુષણ પર્વ નિમિત્તે આપ આપનો સહગ આપી–અપાવી અબેલ વે ના દુખ છે અને ૪૪ હળવા કરવાના આ ભગીરથ કાર્યમાં સહગ એવી નમ્રપણે વિનંતી. અગા ઉના વરસમાં આપે આ સંસ્થાને પિતાની ગણી જે ઉમઢા સહયોગ આપે લ છે તે બદલ અમે આપનો ખુબ ખુબ આભારી છીએ. પત્ર વ્યવહારનું સરનામું ૧ લી. ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી છે જ શ્રી જીવદયા મંડળ રાપર પાંજરાપોળ શ્રી જીવદયા મંડળ-રાપર--કચ્છ જ છે. મુ. રાપર વાગડ-કચ્છ પીન-૩૭૦૧૬૫ ફોન : ૨૦૦૪૦ ૨૦૦૭૯ આ સંસ્થાનું ખાતુ દેનાબેંક-રા૫ર શાખામાં શ્રી જીવદયા મંડળ રાપરના નામનું છે. આ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1006