Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 9
________________ એ વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ ૬ પુરૂષે અવિડ પ્રયત્ન કર્યો. અનેક કષ્ટ સહ્યાં, આપત્તિઓ પણ વેઠી. તેથી જ વધુ ને આ જ વધુ પ્રભાવી બન્યા. કારણ વજાના ઘાને પર્વત જ સહે તેમ સાત્ત્વિક શિરોમણિ મહા- ૪ ( પુરુષોને જ મટી મટી આપત્તિ આવે અને તેમાં ફતે મેળવી, પિતાને પ્રભાવ હિ વધારે છે. મહાપુરુષોને મન તો આપત્તિ અને સંપત્તિ બંને સમાન હોય છે. સૂર્યનો જ આ ઉઢયકાળ અને અતકાળ સમાન હોય તેમ. મહાપુરુષોના જીવનમાં જેમ જેમ સંઘર્ષો આવે તેમ તેમ તેમને મહાન પ્રતાપ જગતમાં વિસ્તારને પામે. મોટાને જ આપત્તિ છે આવે, નાનાને નહિ. રાહુ ચંદ્ર અને સૂર્યને ગ્રેસે પણ તારાને નહિ. દુઃખને મજેથી વેઠવાનું માત્ર બીજાને ન કહ્યું પણ જીવનમાં અમલ કરીને છે બતાવ્યું. તેથી જ તેઓ મહા પ્રભાવક બન્યા. તેમાં પણ તેઓની સ્વાભાવિક યોગ્યતા $ જ હતી. આવા મહાપુરૂષને પામી, આપણા આત્માની અગ્યતાને જાણે તેને દૂર કરી, ૨. છે યોગ્યતાને પામવા ભગીરથ પુરૂષાર્થ કરી, તેમના સાચા અનુયાયી બનીએ તે જ હાર્દિક મંગલ કામના. આપને ભક્તિનો લાભ લે છે ? પૂ. સાધુ-સાવિ-ભગવંતોને ચાતુર્માસમાં અથવા શેષ કાળમાં અને વિહારમાં ઉપયોગી થઈ શકે તેવી ખાસ બનાવેલી અને તુરંત ટિ ગાડી શકાય તેવી સાવ પાતળી અને વજનમાં હલકી, વજન = ૫/૩૦ ગ્રામ, સંકેલીને ઝીણી ઘડી થઈ શકે તેવી મરછરઢાણીની (ઉંચાઈ ૧૩૦ ઇંચ ઘેરા ૨૯૪ ઇંચ, કિંમત નંગ-૧ના રૂપીયા ૨૫- પેસ્ટ પાર્સલનો ખર્ચ અમારા તરફથી. શાહ મચછાની પેશિયલ શાહ મચ્છરદાણી પ્રાપ્તિસ્થાન :અા બનાવીએ છીયે. જયંતીભાઇ શાહ ૨ શ્રાવકેને પૌષધમાં પણ ઉપયોગી શાહ ટ્રેડીંગ કુ. ૧૦૨, ટિલક ચૌક, થઇ શકે માલેગામ-૪૩૨૦૩ જિ. નાશિક એ (વેપારી પુછપરછ આવકારશુ) ફેન : ઘર (૦૨૫૫) ૪૩૧૯૬૫Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1006