Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ [ ૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : આ ઉપરથી કોઈ પણ વિદ્વાન જોઈ શકે છે કતિ કે જેને પ્રચલિત અર્થ કબૂતર છે, તેને બીજો અર્થ “ઈંડાના તુલ્ય ફળ” પણ થાય છે. આવી જ રીતે કુક્ડ શબ્દ એ જ નિઘંટુના ૩૫રમા ભોમાં વનસ્પતિ અર્થમાં વપરાયેલે સ્પષ્ટ દેખાય છે. “વારકાઃ રિતિક હિતુ કુદઃ ાિત્તિ' - ત્રીજો શબ્દ મજાકડે (માનત) એનો અર્થ શ્રી પટેલ “બિલાડીથી મારેલ” કરે છે. પરંતુ મજજાર શબ્દને અર્થ પણ ભગવતી સૂત્રના એકવીસમા શતકમાં “મુગ્ધપણું વનસ્પતિના અર્થમાં મૂકવામાં આવ્યો છે. એટલે અહિં પણ માત્ર એટલે “એક વનસ્પતિવિશેષથી તૈયાર કરેલ” એમ કરવામાં આવે એ જ વધારે ઉપયુક્ત છે. આથી જે શબ્દોને અર્થ કેપમાં “પ્રચલિત અર્થ સિવાય વનસ્પતિ વિશેષમાં થતા નથી,’ એવી જે દલીલ કરવામાં આવે છે તે બેટી છે. - હવે તેઓ કહે છે કે ટીકાકારેએ પણ માંસ અર્થ જ કર્યો છે, પરંતુ તે પણ ઠીક નથી, અભયદેવસૂરિ મહારાજ ઉપર્યુકત શબ્દોને આ પ્રમાણે વાસ્તવિક અર્થ કરે છે– "कपोतकः पक्षिविशेषस्तवदरे फले, वर्णसाधात् ते 'कपोते' कुष्माण्डे हस्वकपोते कपोतके, ते चैते शरीरे च वनस्पतिजीवदेहत्वात् कपोतशरीरे, अथवा कपोतशरीरे इव धूसरवर्णसाधादेव, कपोतशरीरे कुष्माण्डफले इव, ते उपस्कृते संस्कृते, 'तेहिं णो अठोति' बहुपायत्वात् । અથતુ- કપત પક્ષિવિશેષ (કબૂતરનું નામ છે. તેને જેવા વર્ણવાળાં બે ફળ એટલે કુષ્મા ફળ, એવાં પકાવેલાં બે કુષ્માહ ફળનું મને પ્રયોજન નથી. (“સિતારે સિદ્ધહૈમ વ્યાકરણના ૭-૩-૩૩ માં સૂત્રથી “અલ્પ’ (નાના) અર્થમાં પૂ પ્રત્યય આપે છે, કારણ કે તેમાં ઘણે દેણ છે. આધાકમી હોવાથી. વળી ટીકાકારે “વિશેષ સમાસ' કરીને કહ્યું છે કે “કપાતક' એ કેળાનું નામ છે અને શરીર એ ફળનું નામ છે. અથવા ધૂસરવર્ણના જેવું હવાથી “કુવે રવીન્દ્ર ' એને અર્થ એ કેળાનાં ફળ એવો થાય છે. તે આધાકર્મી હોવાથી બહુ પાપનું કારણ છે, માટે મારે ન કલ્પે. આવી જ રીતે બજાર સુમર' એને સ્પષ્ટાર્થ કરતાં પણ ટીકાકાર કહે છે કે – “મા વાહિતકુમનાય છd, સંત માતા अपरे त्वाः-मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भावित यत्तत्तथा, किं तत् ? इत्याद-कुर्कुटकमांस बीजपूरक कटाहं । आहराहि ति निरवचत्वात् ॥ અર્થાત્ માર નામના વાયુની શાંતિને માટે તૈયાર કરેલી વસ્તુ મારકૃત કહેવાય અથવા બીજી કહે છે કે મારે એટલે વિરાલિકા નામની વનસ્પતિ વિશેષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64