Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ એક છે જૈનદનમાં માંસાહારની ભ્રમણા [ ૪૧૩ ] વર્ષોંન આવે છે. તથા ખે!દ્ધ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ગાશાલક મહાવીરની જેમજ અવસ્ત્ર રહી ટાઢ તડકા સહન કરતા હતા. ૪ તેજોવૈશ્યા-એટલે પેાતાના શરીરમાંથી તેજના ગાળે! બહાર કાઢી સામા પર ફેકી તેને બાળી દેવાનુ' સામર્થ્ય'. ૫ શરૂઆતમાં ગેાશાલક તથા મહાવીર સાથે રહ્યા હતા. ૬ ગોશાલક મહાવીર પહેલાં જિન થયા હતા, અને મહાવીર પાલથી જિન થર્યા હતા. ૭ મહાવીર પ્રભુને ગોશાલકના જિનપદમાં અને ગૈશાલકને પ્રભુ મહાવીરના જિન ૫૬માં ખુલ્લે ખુલ્લી શંકા હતી. પ્રથમ સારાંશને જવામ-તીર્થંકર એ જૈતાના ગુણુ નિષ્પન્ન શબ્દ છે. એના અથ એવા થાય છે કે જે તીર્થોની સ્થાપના કરે તે તીર્થંકર કહેવાય. હવે તી એટલે શું તે જાણુવાનું બાકી રહે છે. આ બાબતમાં મહાપુરૂ આ પ્રમાણે જણાવે છે. જેનાથી ભવસમુદ્ર તરી શકાય તે તીર્થ કહેવાય છે. આવી વસ્તુ કઈ ટાઈ શકે? જિનપ્રવચન. આ પ્રવચન નિરાધાર રહી શકતું નથી માટે તેના આધારભૂત પ્રથમગણધર ચ। ચતુવિધ સંધ પશુ તી કહેવાય. આ રીતે બનેલા તીર્થંકર નામને પરમાત્મા મહાવીરે યથાર્થ કરી બતાવ્યું હતું. પરંતુ ગાશાલક તીર્થંકર હતા એ એક પણુ ઉલ્લેખ જૈન સાહિત્ય આપી શકતું નથી. ઈતર સાહિત્ય ને આપી શકતું ઢાય તે તે વાત મૂલ પાઠ સાથે બહાર પાડવાની લેખકને જરૂરત છે. તથા ભગવતીજીમાં ગેાશાલને પોતાના માટે જે જિન શબ્દ વાપર્યો હતો તે પણ ખોટા છે, એમ પ્રભુ મહાવીરે કહ્યું હતું. અને ગેાશાલકે પણ પ્રાન્તે આવિક સમુદાય સમક્ષ કબુલ કર્યું હતું. આવિક મતના તીર્થંકર થવાનું તો ખાજુ પર રહે, પરંતુ આજીવિક મતના આદ્ય સંસ્થાપક તરીકેના ગાશાલાના જીવનમાં પ્રકાશ પાડતા એક પણ ઉલ્લેખ લેખક આપી શકેલ નથી. પાશ્ચાત્ય વિદ્વાને પણ ધના ‘મુઝિનિકાય' નામના ગ્રંથને આધારે માને છે કે નવચ્છ કિસસ'કિચ્ચ, ગેશાલકની પહેલાંના આજીવિકા મતના ગુરૂ હતા. તથા ભગવતી સૂત્રમાં પણ આવિક સમયથી આત્માને ભાવનાર તરીકે ગોશાલાને ઓળખાવેલ છે, પરંતુ આવિક મતના સ્થાપક તરીકે નહિ. આ બાબતમાં હાલ એટલું કહી શકાય કે ગોશાલકે આવિક મતના ગુરૂ તરીકેના ભાગ ભજવ્યેા હતેા. અત એવ આજીવિક–એટલે ગાશાલક શિષ્ય કહી શકાય, પણ ગેશા શિષ્ય હોય તે જ આવિક છે તેમ નહિ. આજીવિક શબ્દના અર્થ ગોશાલક શિષ્ય સિવાયના પણ છે એ વાત ભગવતી ટીકાકાર સ્પષ્ટ જણાવે છે. જુઓ તેમનાં વચને— आजीविका नाग्न्यधारिणो भिक्षुविशेषाः, गोशालक शिष्या इत्यन्ये । અથ—નમ કરનાર એક જાતના ભિક્ષુક આજીવિક કહેવાય છે. અન્ય ગોશાલકના શિષ્ય એવા અર્ચન કરે છે. દ્વિતીય સારાંશના જવામ—ગોશાલકને પ્રભુ મહાવીર સાથે ઝગડા થયે હતા એમ નહિ લખતાં પ્રભુ મહાવીરને ગાશાલા સાથે ઝગડા થયા હતા. એમ લખી, Jain Education પ્રસ્તુત ઝગડામાં અગ્ર ભાગ ભજવવાનું સ્થાન પ્રભુ મહાવીરને સમર્પણુ કરવા લેખક www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64