________________
યંત્ર પર જતા
“પ્રસ્થાન સાથેને વધુ પત્રવ્યવહાર [ આ અંક વખતસર તૈયાર ન થઈ શકવાથી, એ વિલંબ કમ્યાન પ્રસ્થાનના વ્યવસ્થાપક સાથે જે વધુ પવન્યવહાર થયે તે અમે અહીં આપીએ છીએ. વ્યવસ્થાપક )
(પ્રસ્થાનના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળે પવ) શ્રી. રતિલાલ દી. દેસાઈ શ્રી. જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ. રા, ભાઇશ્રી,
આપને સદ્દભાવભર્યો પત્ર મળે તે બદલ આભારી છું.
આપે જે હકીક્ત લખી છે તે જરૂર વિચારણીય છે. કૃપા કરી એ લેખ આપ ફરીથી આવનાર ભાઈ સાથે મોકલી આપશોજી. વિચાર કરી એ વિશે ઘટતું કરીશું. એ જ, આભારી છું.
લિ આપને,
૨, કે, મીસ્ત્રી વ્ય. નોંધ- પ્રસ્થાનના વ્યવસ્થાપકને ઉપરને પત્ર પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. તેમના લખવા મુજબ અમે પૂમુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ તેમને મોકો છે અને તેની સાથે નીચે મુજબ પત્ર લખ્યો છે.]
અમદાવાદ તા. ૨૧-૨૩૮ માનનીય વ્યવસ્થાપક પ્રસ્થાન', અમદાવાદ. ભાઈશ્રી,
આપને તા. ૧૪-૨-૩૯ને પત્ર, આપના માણસે ગઈ કાલે અમારા શોના માણસને સોંપેલે, મને આજરોજ મળે છે. ધન્યવાદ !
પૂ. મુ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ અમારા માસિકના ફેબ આરીના અંકમાં પ્રગટ થશે. આપના લખવા મુજબ એ લેખ આપને આ સાથે એકલું છું. અમારા માસિકના અને પ્રસ્થાન'ના વાચકે તદ્દન જુદા જુદા છે, અને આ ચર્ચા પ્રસ્થાન’માં શરૂ થઈ છે, તેમજ આ લેખને જવાબ પણ આપ પ્રસ્થાન'માં પ્રગટ કરવાના છે, એ દૃષ્ટિએ આ લેખ “પ્રસ્થાનમાં છપાય એ ખૂબ ઇષ્ટ અને જરૂરી ગણાય.
આશા છે કે આ વખતે આ લેખ માટે સાચેસાચું “ઘટતું કરી' આભારી કરશે. લેખની પહોંચ આપશોજી. એ જ.
લિ. આપને રતિલાલ દીપચંદ દેસાઈ
વ્યવસ્થાપક. (પ્રસ્થાનના વ્યવસ્થાપક તરકથી મળેલ લેખની પહોંથ)
અમદાવાદ ૨૧-૨-૩૯ રા, ભાઈશ્રી દેસાઈ, લેખ મળ્યો છે. ઘટતું કરીશ, એ જ.
આપને Jain Education International For Private & Personal Use Only
૨. કે. સીસી
www.jalnelibrary.org