Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ પતિ-એટલે કબૂતર પક્ષી સારાંશમાં કત શબ્દના જે જુદા જુદા અર્થ થાય છે તેમાં ફક્ત એક અર્થમાં કબૂતર આવે છે. આ સ્થલમાં પ્રાકૃત ભાષા હેવાથી પુંલિંગ અને હૂરવપણું માની લઇએ તે મૂલમાં રહેલ સવેર શબ્દમાંથી કાપતી શબ્દ પણ નીકળી શકે છે. કેટલાએક રાવો એ મૂળ પાઠ માનીને ક્ષાત શબ્દ લાવે છે. ત્યારે હવે રાપોતો શબ્દનો અર્થ જાણવો રહ્યો. પોતા–એટલે એક જાતની વનસ્પતિ, જેના બે ભેદ છે–ત કાપતી અને કૃષ્ણ કાપતી. તેમાં વેત કાપતીને ઉપગ મૂલ અને પત્ર સહિત કરવાનું શુશ્રુત સંહિતામાં જણાવે છે. તથા કૃષ્ણ કાપતીને દુધવાળી તથા શેરડીના જેવા રસવાળી જણાવી છે. આ વાત પણ એક ભૂલવા જેવી નથી કે કોઈ પણ સંસ્કૃત કોશમાં દરેક દરેક શબ્દના દરેક દરેક અર્થ તે મળી શકતા જ નથી. અમુક શબ્દોના અમુક અર્થો તે પરંપરા યા ટીકાકારના વચનથી જ જાણી શકાય છે, અથવા જ્યાં ઉપમાથી અર્થ ધટાવવાનો હોય ત્યાં તે ટીકાકારનાં વચન સિવાય રસ્તો નથી. આટલા જ માટે તર્ક ગ્રંથમાં કયા શબ્દથી કયો અર્થ સમજે તેના સાધન તરીકે ટીકાને જણાવી છે. ત્યારે ટીકાકાર મહારાજ વિશિષ્ટ અર્થ કયો બતાવે છે તેની નોંધ લઈએ. ત–કબૂતરના જેવા ભૂરા વર્ણવાળું કેળું. લેકમાં પણ ઉપમાથી સદશ વસ્તુમાં વપરાતા શબ્દો જોવાય છે. જેવાકે અમુક ક્ષત્રિય સિંહ છે. અહીંયા સિંહ શબ્દથી–સિંહના જે પરાક્રમવાળે છે, એમ અર્થ કરવામાં આવે છે. તેવી રીતે કત શબ્દથી પણ કતના જેવા વર્ણવાળું કેળું લેવું એમ ટીકાકાર મહારાજ જણાવે છે. પિત્તજ્વરના દાહને શમાવવા માટે વૈધિક પ્રક્રિયાને અનુસારે પણ આ અર્થ ઘણે સુંદર છે. ૨ શરીર શબ્દનો અર્થ સાર –એટલે રે, રાજા અથવા શરીર સદશ વસ્તુ. જેમ માનવોના દેહ શરીર કહેવાય છે, તેમ વનસ્પતિના જીવના વનરપતિરૂપ જે દેહ તે પણ શરીર કહેવાય છે. અત એવ જૈન ગ્રંથોમાં વનસ્પતિકાય, વનસ્પતિ શરીર વગેરે શબ્દો છુટથી વપરાય છે. ૩ માસ શબ્દનો અર્થ માર–એટલે ત્રિક મકર-બિલાડે. માર–એક જાતની વનસ્પતિ, જુઓ ભગવતી સૂત્ર શતક ૨૧ પાઠ. " अब्भसहवोयाणहरितगतंडुलेज्जगतणवत्थुलचोरगमज्जारपोइचिल्लिચા” તથા પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદને પાઠ “વસ્થામરવાr ” આ બંને સ્થલમાં વનસ્પતિ અર્થ જ લેવાય છે. અને તે જ ઘટે છે. માર્ગાર—એક જાતનો વાયુ, જુઓ ટીકકારનાં વચને “મા વાપુરફો?” મન્નર-વિજ઼િ નામની વનસ્પતિ. જુઓ ટીકાકાર મહારાજનાં વચને“મારો વિષ્ટિમિષાનો વનસ્પતિ વિરોઃ” આ વિરાલિકા જેને વૈદ્યક g in Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64