Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ [૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ ઉ. શ્રી ભગવતીજી આદિના શંખપુષ્કલી આદિના અધિકારને જેવાથી સ્પષ્ટ માલમ પડશે કે “યુવતિને પ્રગ માંસ વગેરેમાં નથી થતા, પરંતુ પ્રશસ્ત એવાં અશનાદિમાં જ થાય છે. સારાંશ-ર ટુ અને કહિયા એ પદોને વિચાર કરશે તે તમોને સવળો અર્થ તરત સૂઝશે. ૪ “ટુ વોરારી' ઉપરથી વનસ્પતિ અર્થ લેવાનાં કારણ સમજી શકે એવાં છે, અને તે નીચે મુજબ છે – અ. ફળોના મોરબા થાય છે, તેમાં ફળો આખા રૂપમાં હોવાથી બે ફળ એમ કહી શકાય. (પારેવાં આખાં રંધાય નહિ અને તેથી બે પારેવાં રાંધ્યાં એમ કહેવાય નહિ.) આ. નલિકા નામની ઔષધિ કપિત એટલે પારેવાના રંગની હેવાથી તેને કેશકારે તપ કહીને જણાવે પણ છે, જુઓ નિઘંટુરત્નાકરછે. ભૂરા કેળાનો રંગ પારેવા જેવું હોય છે તેથી તેને કપાતશરીર કહેવામાં આવે. ઈ સાહિત્ય તરફ નજર કરી હોય તે માલમ પડે કે પિતાના કથન માટે તે મૃગ મહિષ ગે અશ્વ ગજ વગેરે શબ્દો જ વપરાય છે, તેમાં શરીર શબ્દ વાપરવાની જરૂર રહેતી નથી. ઉ. તમે રક્તપિત્તના જ્વરથી ભગવાનનું શરીર વ્યાપ્ત છે એમ જાણે છે તે પછી તેમાં માંસનો ઉપયોગ કે દિવસે કઈ પણ ન કરે એ સમજાય તેમ છે. (તેજોલેસ્થાની વિલક્ષણતા હતા તે તે પંકિતની જરૂર જ નહેતી. વળી રેવતી જે ઔષધ બનાવનારી છે તે વ્યવહાર પરાયણ જ છે માટે અલૌકિકપ માનું નામ દઈ ખોટી વાત રજુ કરવી એ સજજનતા ન ગણાય.) ઉ. ભગવાનને શરીર દાહ થયેલો છે એમ સ્પષ્ટ છે તો પછી તે વખતે પારેવા જેવાનું અત્યંત ગુરુ તથા ઉષ્ણુતમ માંસ ઔષધ માટે કલ્પવું અક્કલવાળાને શોભશે ખરું? (તમે જ્વર અને દાહની પીડા તરફ ધ્યાન ન રાખતાં માત્ર કોત શબ્દ જ પકડે તે ઠીક ન થયું.) કોળામાં મોટા અને નાના કાળાની બે જાત આવે છે અને તેમાં મેટા કેળા માટે ટુ શબ્દ બિનજરૂરી થાય, પરંતુ નાના કળા માટે બે શબ્દની જરૂર ગણાય. જુઓ નાના કોળાના ગુણ-૬ સુHહ જ मधुरं ग्राहि शीतलम् । दोषलं रक्तपित्तधनं भलस्तंभकरं રજૂ it અર્થાત ન્હાનું કેળું રૂક્ષ હોવા સાથે મધુર હોય છે અને નરમ ઝાડ ન કરે તેવું ગ્રાહક છે. (ભગવાનને ઝાડા અત્યંત અને લોહીવાળા થાય છે એ વાત સૂત્રસિદ્ધ છે.) વળી દહને મટાડનાર For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64