Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ [[૪૦૨) શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩૭ ગોપાળજીભાઈએ એટલું જ જે ભૂલ દ્રષ્ટિથી સૂત્રને વિચાર્યું હતકે જે ભગવાન મહાવીર પિતાના માટે કરેલો ખોરાક-એટલે સાધુ મહાત્માની રીતિથી અહ ખોરાક લેવાને નિષેધ કરે છે, અને સ્પષ્ટ જણાવે છે પણ મન નો અ અર્થાત્ તે આધાકર્ષે છે માટે તે ને ખપે એવું નથી, તે મહાવીર ભગવાન, જે માંસનું ભક્ષણ નરકનું કારણ છે અને તે તેને તેવું જાહેર પણ કર્યું છે તે ખોરાક મંગાવે અને ખાવા તૈયાર થાય એ કદી પણ બનવા યોગ્ય છે ખરું? તરત જ માલમ પડત કે આધા કર્મીના પરિહાર કરનાર માટે માંસની કલ્પના એ કેવલ કપોલ પુરાણમાં જ શોભે તેવી કલ્પના છે. ૩૮ જાનવર અને પંખીના માંસમાં જુદાં જુદાં અવયવના જુદા જુદા ગુણ હેય છે. તે અહિં જે ચિકિત્સા માટે માંસ જ લેવું હતું તે તેનાં અવય-વિશિષ્ટ અવયવો-જણાવત. ૩૯ જનાવર અને પંખીના માંસમાં નરના માંસના અને માદાના માંસના જુદા જુદા ભાગના જુદા જુદા ગુણો હોવાથી જે અહિં, ગપાળજીભાઈના કથન મુજબ, માંસ લેવાનું હેત તે આ પ્રસંગ એક ચિકિત્સાને પ્રસંગ હોવાથી તેને અહીં વિશેષપણે નિર્દેષ કરવો પડત. ૪૦ ગોપાળજીભાઈ એ વાત પણ હૃદયમાં નથી ઉતારી શકયા કે શ્રી. રેવતીજી એટલી બધી દયાળુબાઈ છે કે તેણીએ તે પાક તૈયાર કર્યા પછી જેમ તેમ નહિ મેલતાં શકે મૂકેલ છે. અર્થાત્ આગંતુક જીવની હિંસાના ડરથી પાકને શીકે રાખનારી છલા બાઈ ઘરમાં માંસ રાંધતી હતી એ માન્યતા બુદ્ધિમાં શી રીતે ઉતરી શકે? - ૪ નાગમમાં કોઈ પણ પ્રકારે માંસભક્ષણ કરાયું નથી એ ચોકક્સ સમજવું અને તેને માટે પરિહાર્યમીમાંસા વગેરે જાણવાની પણ ભલામણ કરવી આ પ્રસંગે અસ્થાને નથી. અંતે એ જ અભિલાષા સાથે આ લેખની સમાપ્તિ કરવામાં આવે છે કે આ લખાણ વાંચી ગોપાળજીભાઈ આસક્તિ આદિનાં બોટાં બહાનાં નહિ કહાડતાં જૈન સમાજમાં અસલથી માંસનો સમ્ર રીતે નિષેધ રહે છે એમ જાણી લેશે અને પિતાની ભૂલ પહેલી તકે સુધારી લેશે. શ્રીસિદ્ધક્ષેત્ર (પાલીતાણું), વીર સંવત્ ૨૪૬૫. T. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64