________________
[ ૪૦૦ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ :
૨૪ તાજા માંસ કરતાં વાસી કે જુના માંસથી રક્તપિત્ત આદિમાં વધારે ફાયદો છે એમ કઈ કહી શકે તેમ નથી.
૨૫ મનુષ્ય કે બીજા કોઈએ હશેલા કરતાં બિલાડાએ હણેલાથી રકતપિત્ત આદિમાં વધારે ગુણ થાય એમ કહેવાને કેઈથી તૈયાર થવાય તેમ નથી.
૨૬ બિલાડી કુકડાને મારી નાખે અને છતાં એનું માંસ બિલાડી રહેવા દે એ ગેપાળદાસભાઈ શાથી માને છે?
૨૭ બિલાડીએ ભારેલા કુકડાના માંસને માલિક કુકડાવાળો હેય, અને આ તો રેવતી એ ઇભ્યની વધુ છે, નહિ કે કુર્કટોષિકા, એ સમજવું જરૂરી છે.
૨૮ જે બિલાડીના ભારેલા કે બીજાના મારેલા કુકડાના માંસમાં કંઈ ફરક નથી અને વનસ્પતિના પાકમાં અન્યથી વાસિત અને અવાસિતમાં ફરક પડે છે, તે ગોપાળજીભાઈ શા માટે વનસ્પતિના પાકના અર્થમાં નથી આવ્યા? જેથી રપ શબ્દને હલે એ અસંગત અને કલ્પિત અર્થ ઉભો ન કરે પડત.
૨૮ માંસ શબ્દ જેવી રીતે પંચેન્દ્રિય પ્રાણિના અંગને કહેનાર છે, તેવી રીતે ફલના મધ્ય ભાગ (ગર્ભ) ને કહેનાર છે, એ વાત આયુર્વેદના જાણકારોને અજ્ઞાત નથી. શુભૂત સરખા વૈદ્યક ગ્રંથોમાં બીજોરા અને કોળાનાં ફળોના મધ્ય ભાગને માટે માંસ શબ્દ સ્પષ્ટપણે વાપરેલે મળે છે.
૩૦ માંસને માટે મં શબ્દ સર્વત્ર જેમાગમમાં વપરાયેલ છે. મંસ એમ પણ વપરાયાની મુશ્કેલી છે, તે પછી મસા એમ તે હેય જ શાનું? માટે મરણ શબ્દ માંસ વાચક તરીકે લેતાં ઘણું વિચારની જરૂર હતી અને એ વિચાર જે સૂઝ હેત તે ગોપાળભાઈ આ અનર્થકારક અર્થ અનુવાદમાં લેત નહિ.
૩૧ શ્રી આચારંગજી અને શ્રી દશવૈકાલિકામાં જેમ વિરાજિત નામની ઔષધિ લેવામાં આવી છે તેમ નિઘંટુ સંગ્રહમાં વિઢિા વૃક્ષ એમ કહી સ્પષ્ટપણે બિાલિકા–માર પર્યાયને ઔષધી તરીકે જણાવે છે.
૩૨ નિઘંટું સંગ્રહકાર કુકકુટને સ્પષ્ટ રીતે વનસ્પતિ તરીકે જણાવે છે. તેઓ કહે છે કે શ્રીવાર વિક, વિતુરતઃ સુવર: શિરઃ અથત શ્રીવારક નામની ઔષધિને તેઓ કુકકુટ શબ્દથી જણાવે છે. વળી કુટી પૂરી શકુમા શુકદમ એમ કહી પૂરણી નામની ઔષધિને કુફ્ફટી નામથી જણાવે છે, આવી રીતે સ્પષ્ટપણે ઔષધિના વર્ગમાં આવી જાય એવા શબ્દો છતાં શાસ્ત્ર અને જૈન પરમ્પરાથી વિરૂદ્ધ અર્થ જૈન સુત્રના અનુવાદમાં લખ તે જૈન નામધારીને પણ અક્ષમ્ય છે.
૩૩ નિઘંટુરનાકરમાં પણ કર્યુટ શબ્દ જે હેત તે ગોપાલજીભાઈને જૈન rain Education સત્રોને અયુકત અને વિરૂદ્ધ એ અર્થે કરવાનો વખત ન આવત.
For Private & Personal Use Only
www.jainelibrary.org