________________
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા
ચાને
[ઞાપાલદાસ જીવાભાઇ પટેલના લેખના જવાબ ]
લેખક—આથાય. મહારાજા શ્રી વિજયલાવણ્યસૂરિજી
અહિંસા શિખરીના ઉત્તુંગ શિખરે વિલસતા જૈનદર્શનમાં માંસાહારને સ્થાન ન હાય, એ વિષયને લગતી અમારી લેખમાલા ‘ જૈન સત્ય પ્રકાશ ’માં ચાલતી હતી. એ પુત્રના વર્ષ ૧૪, અંક ૧ ની એક નકલ દરમિયાન એક મહાશય તરફથી “ પ્રસ્થાન અમને મેકલવામાં આવી, સાથેાસાથ વિનવવામાં આવ્યું જે પ્રસ્તુત અંકમાં મુદ્રિત થએલ ગાપાલદાસ જીવાભાઈ પટેલના લેખ જૈન નને અલોલ રૂપમાં ચીતરે છે. આપ આના ચિત જવાબ આપશે.
""
64
પ્રસ્તુત લેખ જોયે. એની રચના વિચિત્ર અવયવાથી ચેાજાએલી હતી. આવા લેખથી ભદ્રિક જનતા વિપરીત વિચારણામાં ન પડે એવી વિચારાથી જવાળ આપવા ચિત્ત પ્રેરાયું. યપિ પ્રસ્તુત લેખના પ્રતીકારરૂપ કતિય વિચાર અમારી “ સમીક્ષાભમાવિષ્કરણું ” શીક લેખમાળામાં આવી ગયા છે અને અશિષ્ટ પશુ તે તે પ્રસંગે આવવાના હતા, છતાં કાલવિલંબ અને પ્રકીણકતાને અંગે તાત્કાલિક આને અલગ જવાબ આપવા ઉચિત સમજાયા. લેખકનાં વચને ટાંક્યા સિવાય કેવળ તેને જવાબ વાચકવૃ ને ઉભડક જેવા લાગે તેની ખાતર ઉપયુક્ત સ્થલે લેખકનાં વચને મૂકી જવાબ આપીશું. લેખકનાં વચને—
“ સામાન્ય રીતે જોતાં જૈનધમે પેાતાના ઉદ્દેશ્ય પછીના સમયમાં વનસ્પત્યાહારના પ્રચારમાં એવા અગત્યને ભાગ ભજવ્યા છે, કે જૈનધર્મગ્રંથમાં જૈનસાધુએ કે જૈન ધર્મના સંસ્થાપક મહાવીરસ્વામી માંસભિક્ષા કરતા એવા ઉલ્લેખ આવતાં જ એકદમ તે ખચવાય. પરંતુ પ્રાચીન જૈન ટીકાકાર કે જેમને તે જમાના સાથે અથવા તે જમાનાની પરપરાઓ સાથે આપણા કરતાં વધુ પરિચય હાવા સભવે છે, તેએ પણુ માંસ શબ્દન અય માંસ જ અને માછલી શબ્દના અર્થ માંછલી જ કરે તે પછી સામાન્ય અનુવાદકને તે વધુ વિચારવાનું રહે જ નહિ, એટલે જે જે સ્થત્રે કઇ પણ પ્રાચીન ટીકાકારે માંસ શબ્દના અર્થ માંસ જ કર્યો હોય એવું માલુમ પડે તે તે સ્થલે ‘શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાલા ' ના પુસ્તકામાં માંસના અથ માંસ જ કરેલ છે.
ઉપરના કથનમાંથી નીચે પ્રમાણે સારાંશે તરી આવે છે—
૧ જૈનધમે પેાતાના ઉદયકાલમાં વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ બજવ્યો ન હતો.
૨ જૈતમે પેાતાનો ઉદય થયા બાદ ધણુા સમયે એટલે કે માંસ અર્થ કાયમ રાખનાર ટીકાકારોના કૉલ બાદ વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યના ભાગ બજવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org