________________
નિવેદન
“પ્રસ્થાન ” માસિકના ગયા "કાર્તિક માસના અંકમાં છપાયેલ શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલના ‘મહાવીરસ્વામીને માંસાહાર' શીષ ક લેખના પ્રતિકાર રૂપે પૂ. મુનિરાજ શ્રી રધવિજયજી મહારાજને એક લેખ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ગયા અંકમાં અમે પ્રકાશિત કર્યો હતે. આ અંકમાં એ જ વિષયની ચર્ચા કરતા બીજા ચાર લેખે અમે પ્રકાશિત કર્યો છે.
માંસાહારના આ પ્રશ્ન ઘણા ગંભીર અને મહત્ત્વના છે. તેમજ જૈન જનતા આ અગે સાચી વસ્તુસ્થિતિ જાણવાને પણ વિશેષ ઉત્સુક છે. વળી આવી ખાખતને વેળાસર ચાગ્ય ઉત્તર આપવામાં ન આવે તે સામાન્ય સમજના માણસામાં જૈનધર્મ અને જૈન સિદ્ધાંત સંબંધી ગેરસમજુતી ઉભી થવાના પણ વિશેષ ભય રહે છે.
આ પરિસ્થિતિમાં એ પ્રશ્નના ચેાગ્ય ઉત્તર આપવા અનિવાય થઈ પડે છે, એટલા માટે આ આ આખા એ પ્રશ્નના પ્રતિકારરૂપ ચાર લેખે માટે રાક છે. નિયમ મુજબ માસિકને સામાન્ય અંક પાંચ ક્ર્માંને કાઢવામાં આવે છે. પણ આ વખતે આ વિષયની અગત્ય સમજીને તેમાં પણ વધારો કરવા પડયે છે.
માસિકના આ અંક માટે મૌજા ઓજા વિષયેશના લેખા પણ અમને મળેલા અમારી પાસે પડયા છે, પણ ઉપરના કારણસર એ બધાને આ અંકમાં પ્રગટ કરવાનું અમારે અધ રાખવું પડયું છે.
આશા છે કે અમારી પરિસ્થિતિને સમજીને વાચકે અમને મા માટે ક્ષમા કરશે,
આ અંકના ક્રૂમાં વધી જવાના કારણે, તેમજ ીજા અનિવાય કારણેાના લીધે અક વખતસર તૈયાર નથી થઈ શકયા તે માટે અમે વાચકોની ક્ષમા માગીએ છીએ.
અમને લાગે છે કે આ અંકમાંના લેખાથી માંસાહારના પ્રશ્ન ઉપર ઘણા સારા પ્રકાશ પડશે અને લેાકેાને એથી ખુબ જાણવાનું મળશે તેમજ સતીષ થશે, અસ્તુ !
Jain Education International
For Private & Personal Use Only
વ્યવસ્થાપક.
www.jainelibrary.org