Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ પ્રસ્થાન સાથે પત્રવ્યવહાર ૪િ૦૫૩ એટલે, આપે મોકલેલે લેખ આ સાથે પાછું મેકલું છું. આપ કૃપા કરી એ લેખ કઈ જૈન અઠવાડિકમાં કે પુસ્તિકરૂપે નહિ છપાવે?—એને જવાબ તે અમે પ્રસ્થાન'માં છાપીશું જ, આપ કયા પત્રમાં છપાવશે તે જે લખી જણાવશે તે અમે તે બાબતને ઉલ્લેખ નંધમાં જરૂર કરીશું. આ લેખ છાપવાની અમારી પણ ઈચ્છા હતી જ. પણ ખૂબ લાંબું થઈ જવાથી આ રસ્તે કાટ પડ્યો છે. આ સંજોગોમાં, આ લેખ ન લઈ શકવા બદલ મને માફ કરશે. એ જ લી. આપના ૨. કે. મીસ્ત્રીના જયભારતી હા, ક, આજની ટપાલમાં જ અમને ઊંઝા ફાર્મસીવાલા શ્રી. ભેગીલાલભાઈ તરફથી મહોપાધ્યાય કાશીવિશ્વનાથ પ્રહલાદજી વ્યાસ (ઊંઝા)નો લેખ પ્રસિદ્ધિ માટે મળ્યો છે તે સહેજ! ચર્ચા ઠીકઠીક લાંબી થઈ છે. (ઉપરને પત્ર મળ્યા પછી સમિતિ તરફથી પ્રસ્થાનના વ્યવસ્થાપકને લખાયેલ પત્ર) જ. નં. ૧૭૩ અમદાવાદ : ૧૩-૨-૩૯ માનનીય વ્યવસ્થાપક, પ્રસ્થાન' અમદાવાદ, ભાઇશ્રી, આપશ્રીએ પાછો મોકલેલો પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજનો લેખ તથા તે સાથે આપશ્રીને તા. ૯-૨-૩૯ને પત્ર મળ્યો. હું બહારગામ હેઈએને જવાબ તત નથી આપી શકયે. પ્રસ્થાન” જેવું પ્રતિષ્ઠિત અને નિષ્પક્ષ મનાતું પત્ર, આવા એક અતિગંભીર અને મહત્વના પ્રશ્ન અંગે, જેને તરફ આવું અન્યાયપૂર્ણ વલણ દાખવશે એવી સ્વપ્ન પણ આશા નહતી. આપના આ વલણથી જૈનેને ખૂબ આઘાત લાગ્યા વગર નહીં રહે. આપે કેવળ લેખ જ પાછો મોકલ્યો હતો અને એની સાથે જે પત્ર લખ્યો છે એ પત્ર ન લખે હેત તે કદાચ વિશેષ આધાત ન થાત, પણ આપે એ પત્રમાં જે હકીકત લખી છે એ અમને બહુ જ વાંધાભરી લાગે છે અને તેથી વિશેષ દુઃખ થાય છે. આપ “પ્રસ્થાન'માં શ્રી ગોપાળજીભાઈએ લખેલ અને જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા વિષયને લેખ છાપે, અને જ્યારે અમે એનો જવાબ લખીને મોકલીએ ત્યારે એને “પ્રસ્થાન' માં સ્થાન આપવાનો ઈન્કાર કરે એટલું જ નહીં, પણ અમે મોકલે એ જવાબ ( પ્રગટ થાય એ પહેલાં જ) શ્રી ગોપાળજીભાઇને વાંચવા મોકલી, એમની પાસે અમારા એ અપ્રગટ જવાબને જવાબ લખી મંગાવો અને એને “પ્રસ્થાન” માં | Jain Education પ્રઢ કરવાનો નિર્ણય કરે ત્યારે તે અન્યાયની હદ થતી હોય એમ લાગે છે. આપને Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64