Book Title: Jain Sahitya Samaroha Guchha 4
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 8
________________ ઇષ્ટ છે. તેર જેટલા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થઈ શક્યું એ જ આ અનૌપચારિક પ્રવૃત્તિની ફલશ્રુતિ છે. આવી પ્રવૃત્તિને નિમિત્તે કેટલાક નવોદિત લેખકોની કલમ વિકસી છે અને કેટલાક સમર્થ લેખકો દ્વારા સરસ અભ્યાસલેખો મળ્યા છે એ એની મહત્ત્વની ફલશ્રુતિ છે. અમારે માટે એ ખરેખર ખૂબ આનંદની વાત છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સંપાદનની આ જવાબદારી મને સોંપી તે માટે હું વિદ્યાલયનો અને જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી શાહનો ઋણી છું. આશા છે કે આ ગ્રંથ વિદ્વાનો અને ભાવકોને સંતોષ આપશે. મુંબઈ : શ્રાવણ સુદ ૧૫ સં. ૨૦૫૧ Jain Education International (vii) For Private & Personal Use Only રમણલાલ ચી. શાહ સંપાદક www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 155