Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
લેખા પ્રગટ કરવા ચાગ્ય જ છે એમ કહી શકાય નહીં, પ્રાત્સાહન આપવાની દૃષ્ટિથી કેટલાક લેખાને આવકારવામાં આવ્યા હોય એવું પણ બન્યું છે ખરું. વિદ્યાને અને જિજ્ઞાસુએ આ નિમિત્તે નિકટ આવે અને પરસ્પર સંબંધ ધાતાં ભવિષ્યમાં એનું સુપરિણામ આવે એવી એક દષ્ટિ પણ્ ચે કાએ રાખી છે. આમ છતાં એવા પ્રયત્નાના પરિણામે કાળની દૃષ્ટિએ કાયમ ટકી શકે એવું કામ પણ આ સમારાહમાં રજૂ થયેલા લેખા દ્વારા વત્તે ઓછે અંશે અવશ્ય થયું છે. ગ્રંથસ્થ કરવાયોગ્ય એવા કેટલાક અભ્યાસપૂર્ણ નિબંધ! આ સમારાહને તિમિરો જ લખાયા છે એ એની એક મહત્ત્વની ફલશ્રુતિ છે.
મ
www
આ ગ્રંથમાં સમારાહના લેખામાંથી પસંદગી કરવામાં કેટલીક માખતા લક્ષમાં લેવી પડી છે. જૈન સાહિત્ય સમારાહમાં રજૂ થયેલા લેખા પૈકી કેટલાક લેખા અતિ વિસ્તૃત છે, તેા કેટલાક લેખા અતિ સ`ક્ષિપ્ત – માત્ર તેાંધરૂપે જ જોવા મળ્યા છે. કેટલાક વિષયે ઉપર એક કરતાં વધુ લેખા છે. કેટલાક લેખા લેખા પાસે જ રહી ગયા હાય અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે એની તકલ ઉપલબ્ધ ન હેાય એવુ ચે બન્યું છે. સમારાહ બાદ કાઈ કાઈ લેખાએ પેાતાના લેખની નકલ પાછી મંગાવી લીધી હોય એવુ... પણ બન્યુ છે. બધા પ્રમુખે અને વિભાગીય પ્રમુખાનાં વ્યાખ્યાના ઉપલબ્ધ નથી. કેટલાકે મૌખિક વક્તવ્ય રજૂ કર્યુ છે. આ બધી મર્યાદાઓને આ સંપાદન તૈયાર કરતી વખતે લક્ષમાં લેવી પડી છે.
·
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સપાદનની આ જવાબદારી અમને સાંપી તે માટે અમે તેના ઋણી છીએ.
આશા છે કે આ ગ્રંથ વિદ્યાનેા અને ભાવકાને સાષ આપશે.
- સપાદા
મુંબઈ, તા. ૩-૨-૧૯૮૭
વસ તપ ચમી
Jain Education International
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org