Book Title: Jain Parvatithino Itihas Author(s): Darshanvijay Publisher: Ramanlal Mohanlal Shah Unjha View full book textPage 8
________________ છે, તેમજ વૈદિક સાહિત્યકારોએ પણ એ જ ચતુપાવીને ઉલ્લેખ કર્યો છે. તેમાં પણ ૧ ચૌદશ, ૨ આઠમ, ૩ અમાવાસ્યા અને ૪ પૂર્ણિમાનું વિધાન છે. બાર પમાં બીજ વગેરે એકેક પર્વ છે, જ્યારે ચૌદશ પૂનમ અને ચૌદશ-અમાસ એ જોડિયાં પર્વ છે. पर्वनां अनुष्ठानो ૮, ૧૪, ૧૫, ૦)) એ ચતુષ્પવમાં તપ-ઉપવાસ, પાપકર્મને ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને પૌષધ વગેર કરવો જોઈએ. આ ક્રિયાઓ વડે પર્વનું આરાધન થાય છે. ચતુર્થ પ્રતિસાધારી ચતુષ્પવીમાં ફરજીયાત પૌષધ કરે છે. ચતુપાવી અને પાંચમ વગેરે પતિથિઓ ફરજિયાત આરાધનાની છે. અન્ય તિથિઓ મરજિયાત આરાધવાની છે. B अट्ठमी चउद्दसी नाणपंचमी पज्जोसवणा चाउमासी – પચાશક, ૧૯મું) C એક મહિનામાં ૨, ૫, ૮, ૧૧, ૧૪, ૧૫, એમ બાર પર્વ તિથિઓ છે. –. ૧૫૮૩ને સાધુ મર્યાદા પદક, બેલ ૮) +8. તુમ , અમાવાયા ર પૂમિા ! पर्वाण्येतानि राजेन्द्र। रविसंक्रान्तिरेव च ॥ (વિષ્ણુપૂરાણુ ) अमावास्यामष्टमी च, पौर्णमासों चतुर्दशीम् । ब्रह्मचारी भवेन्नित्य-ममृतौ स्नातको द्विजः ॥ – (મનુસ્મૃતિ) + (.) aruી ચતુર્થી સ્થાનિધનમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70