Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 28
________________ પૂનમ વગેરેને બેવડા માનવાથી આવા ગોટાળા થાય છે. માટે લૌકિક પૂનમ કે અમાસ વધતાં તેરશ વધારવી, ભાદરવા ઇ. ૫ વધે તે ત્રીજ વધારવી એજ અધિક હિતકર છે. આ વિધાનથી અનેક બાબતે સ્પષ્ટ થાય છે– (૧) કેઈપણ પર્વતિથિ વધે જ નહી. (૨) શુદ્ધતિથિ ૫૯ ઘડીની હાય માટે સંયુક્ત પર્વોનો આરાધના તેના દવસે જ થાય છે. (૩) જોડિયાં પર્વોને જુદાં પાડી શકાય નહિં. (૪) ચતુષવીની પાંચ પવી અને બાર (૧૨) પવીની તેરપવી થાય નહીં. (૫૫ કાલિકાચા ભા. શુ પની અનાર રાત્રિએ સંવત્સરી આદેશી છે. એટલે ભાશુ. ૫ અને સંવત્સરીની ચોથની વચ્ચે અહેરાત્રિ રખાય નહિં. એ જ રીતે ચૌદશ અને પૂનમ તેમજ ચૌદશ અને અમાસની વચ્ચે પણ અહેરાત્રિ ૨ખાય જ નહીં. મહિને બેવડાય ત્યારે મારા પ્રતિબદ્ધ કાર્યો પૂર્ણિમાના હિસાબે પહેલાના વદિ પક્ષમાં અને બીજાના શુદિ પણમાં કરવાં ૧૦ + १७. प्रथमचैत्रासित-द्वितीयचैत्रसितपक्षाभ्यां चैत्रमास संबंद्ध कल्याणकादितपः श्रोतातपादरपि कार्यमाणं दृष्टપરિતા તેર તા વાર્થી ન –(સેનપ્રશ્ન, ઉ૦ ૩, પ્ર૧૧૭, પૃ. ૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70